શોધખોળ કરો

સ્વિમિંગ પૂલમાં ઉતરી સિંઘમની હીરોઈન, સોશિયલ મીડિયા પર તસવીરોએ મચાવ્યો તરખાટ

તસવીરોમાં કાજલ અગ્રવાલ સ્વીમિંગ પૂલમાં મસ્તી કરતી જણાય છે. વ્હાઇટ કલરના કટઆઉટ ડ્રેસમાં કાજલ ઘણી સ્ટનિંગ લાગે છે.

મુંબઈઃ એક્ટ્રેસ કાજલ અગ્રવાલ તેના સ્ટાઇલિશ ફોટાના કારણે સમાચારોમાં ચમકતી રહે છે. હવે તેની સ્વીમિંગ પૂલની તસવીરો સામે છે. આ ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
View this post on Instagram
 
#aquaforever

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on

તસવીરોમાં કાજલ અગ્રવાલ સ્વીમિંગ પૂલમાં મસ્તી કરતી જણાય છે. વ્હાઇટ કલરના કટઆઉટ ડ્રેસમાં કાજલ ઘણી સ્ટનિંગ લાગે છે.
View this post on Instagram
 
@shreejarajgopal @divya.naik25 @anjaliv_makeup @nikhilshastri

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on

કાજલ અગ્રવાલે ચાલુ વર્ષે તેનો બર્થ ડે મુંબઈમાં અનોખી રીતે સેલિબ્રેટ કર્યો હતો. તેણે દુબઈમાં એક પ્રાઇવેટ ઝૂમાં જાનવરો સાથે બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો.  બર્થ ડેના ફોટા પણ વાયરલ થયા હતા.
View this post on Instagram
 
When you make it a pool day! @amitgt_officialpage @shreejarajgopal @divya.naik25 @anjaliv_makeup @nikhilshastri

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on

કાજલ છેલ્લે તેલુગુ ફિલ્મ “સીતા”માં નજરે પડી હતી. તેણે “ક્યૂ! હો ગયા”ના ફિલ્મથી બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં તેનો નાનો સપોર્ટિંગ રોલ હતો. જે બાદ તે “સિંઘમ” અને “સ્પેશલ 26” માં નજરે પડી હતી. સિંઘમ અને સ્પેશલ 26થી બોલીવુડમાં તેને ઓળખ મળી હતી.  સિંઘમમાં અજય દેવગન અને સ્પેશલ 26માં અક્ષય કુમાર તેનો હીરો હતો.
View this post on Instagram
 
#myfavouriteshot #obviousy ????

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 

મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 

IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 

શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માનવભક્ષીHun To Bolish: હું તો બોલીશ: બુટલેગરોના રડાર પર પોલીસ કેમ?Junagadh News | જૂનાગઢમાં દોલતપરાના મુખ્ય પ્રવેશદ્વારનું કામ અધ્ધરતાલVav Assembly bypoll: ગુલાબસિંહ રાજપૂતને જીતાડવા ભાભરમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત

Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ

શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 

શું તમને નથી આવ્યો ને આ મેસેજ ? UPI રિફંડના નામે થઈ રહ્યું છે મોટું કૌભાંડ, આ રીતે બચો  

Embed widget