શોધખોળ કરો

સર્જરી બાદ આવી લાગે છે બોલિવૂડની જાણીતી એક્ટ્રેસ, ઓળખવી પણ મુશ્કેલ

કાજોલે જે તસવીર શેર કરી છે તેમાં કાજોલ માતાના ખભા પર માથું રાખ્યું છે તો દીકરીને પાસે જોઈને માતા પણ ખુશ છે.

નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટ્રેસ કાજોલ છેલ્લાં ઘણાં દિવસથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે. 27 મેના રોજ સસરા વિરૂ દેવગનનું નિધન થયું હતું. ત્યાર બાદ માતા તનુજા મુખર્જી બીમાર થઈ ગયા હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હીત જેના કારણે તેમની સર્જરી કરવામાં આવી છે. સર્જરીના ઘણાં દિવસ બાદ કાજોલો માતાની તસવીર શેર કરી છે જેમાં તે ખૂબ જ નબળા જોવા મળી રહ્યા છે.
View this post on Instagram
 
This is just a great big THANK YOU to everyone who has called and prayed and thought of us . This smile that you see is of sheer gratitude. 🙏❤️

A post shared by Kajol Devgan (@kajol) on

કાજોલે જે તસવીર શેર કરી છે તેમાં કાજોલ માતાના ખભા પર માથું રાખ્યું છે તો દીકરીને પાસે જોઈને માતા પણ ખુશ છે. તસવીરમાં તનુજાને ખૂબ જ નબળાઈ હોય એવું લાગી રહ્યું છે. તેમને જોઈને તે સ્પષ્ટ થાય છે કે તેમનું વજન પહેલા કરતાં ઘણુ ઓછુ થઈ ગયું છે. સર્જરી બાદ આવી લાગે છે બોલિવૂડની જાણીતી એક્ટ્રેસ, ઓળખવી પણ મુશ્કેલ કાજોલે જે તસવીર શેર કરી છે તેના કેપ્શનમાં લખ્યું છે કે, ‘હું બધાનો આભાર માનવા માગુ છું. જેણે અમારા માટે પ્રાર્થના કરી. આ સ્મીત તમે જે જોઈ રહ્યા છો તે સાચો આભાર છે’. તનુજાની ઉંમર 75 વર્ષ છે. તે નાની દીકરી તનીષા સાથે મુંબઈમાં રહે છે. તનુજા પોતાના સમયમાં એક જાણીતી અભિનેત્રી રહી ચૂકી છે. તેણે બોલિવુડની ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. તનુજા મેમદીદી, ચાંદ ઔર સૂરજ, બહારે ફિર ભી આયેગી, જ્વેલ થીફ, નઈ રોશની, જીને કી રાહ, હાથી મેરે સાથી, અનુભવ, મેરે જીવન સાથી અને દો ચોર જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત

NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની

UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી

Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા

પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો

Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ

દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી

Embed widget