શોધખોળ કરો
Advertisement
બોલીવુડની વધુ એક એક્ટ્રેસ લગ્ન પહેલા જ બનશે મા, દેખાડ્યો બેબી બંપ
રેટ કાર્પેટ પર કલ્કિ કોચલિન પ્રથમ વખત બેબી બંપ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. કલ્કિ હાલ પ્રેગ્નેન્ટ છે અને પ્રથમ બાળકને જન્મ આપવાની છે. લગ્ન પહેલા જ ફેમિલી પ્લાનિંગને લઇ તે સમાચારમાં છે.
મુંબઈઃ શનિવારે રાતે મુંબઈમાં વોગ વુમન ઓફ ધ યર એવોર્ડ્સ યોજાયો હતો. જેમાં બી ટાઉનના અનેક સ્ટાર્સ હાજર રહ્યા હતા. આ દરમિયાન અભિનેત્રી કલ્કિ કોચલિન બધાના આકર્ષણનું કેન્દ્ર બની હતી.
રેટ કાર્પેટ પર કલ્કિ કોચલિન પ્રથમ વખત બેબી બંપ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. કલ્કિ હાલ પ્રેગ્નેન્ટ છે અને પ્રથમ બાળકને જન્મ આપવાની છે. લગ્ન પહેલા જ ફેમિલી પ્લાનિંગને લઇ તે સમાચારમાં છે.
35 વર્ષીય કલ્કિ કોચલિન ડિસેમ્બરમાં બોયફ્રેન્ડ Guy Hershbergના બાળકને જન્મ આપી શકે છે. તે બાળકને વોટર બર્થિંગ દ્વારા જન્મ આપશે.
આ પહેલા કલ્કિએ 2011માં ફિલ્મ મેકર અનુરાગ કશ્યપ સાથે લગ્ન કર્યા હતા. જોકે 2015માં બંનેએ છૂટાછેડા લઇ લીધા હતા. થોડા દિવસો અગાઉ એમિ જેકસને પણ લગ્ન પહેલા જ પુત્રને જન્મ આપ્યો છે. ગીર સોમનાથના ખેડૂતો માટે માઠા સમાચાર, મગફળી કાઢવાનું કામ ચાલુ હતું ને પડ્યો વરસાદ સની લિયોનીએ પતિ ડેનિયલ વેબરને અનોખા અંદાજમાં કર્યો બર્થ ડે વિશ, કહી આ મોટી વાત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
અમદાવાદ
દેશ
Advertisement