શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કામ્યા પંજાબીનો સ્વિમિંગપૂલ અંદર બિકિનીમાં જોવા મળ્યો બોલ્ડ અંદાજ, જુઓ તસવીરો
કામ્યા હાલ પોતાની બોલ્ડ અને હોટ તસવીરોના કારણે ચર્ચામાં છે. કામ્યાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પૂલમાં એન્જોય કરતા બિકિની તસવીર શેર કરી છે.
મુંબઈ: ટીવી એક્ટ્રેસ કામ્યા પંજાબી હાલના દિવસોમાં કલર્સના શો શક્તિ અસ્તિતવ કે અહસાસમાં જોવા મળી રહી છે. કામ્યા હાલ પોતાની બોલ્ડ અને હોટ તસવીરોના કારણે ચર્ચામાં છે. કામ્યાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પૂલમાં એન્જોય કરતા બિકિની તસવીર શેર કરી છે.
View this post on Instagram
બ્લેક બિકિનીમાં પૂલમાં ખૂબ જ બોલ્ડ અંદાજમાં કામ્યા પોઝ આપતી જોવા મળી રહી છે. કામ્યાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ તસવીર શેર કરી છે. થોડા દિવસો પહેલા અભિનેત્રી બોયફ્રેન્ડ શલભ ડાંગ સાથે દુબઈમાં વેકેશન એન્જોય કરતી જોવા મળી હતી. આ વેકેશનની તસવીરો કામ્યાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. જેમાં બ્લેક ફ્લોરલ બિકિનીમાં જોવા મળી હતી. કામ્યાની આ તસવીરો ખૂબ જ વાયરલ થઈ હતી.
View this post on Instagram
કામ્યા અને શલભની મુલાકાત આ વર્ષે ફેબ્રુઆરીમાં થઈ હતી અને થોડા મહિનાઓમાં શલભે કામ્યાને પ્રપોઝ કર્યું હતું. બંને હવે આગામી વર્ષે લગ્નના બંધનમાં બંધાવા માટે તૈયાર છે. લગ્ન મુંબઈમાં થશે. શલભ દિલ્હી સ્થિત હેલ્થ કેર પ્રોફેશનલ છે. કામ્યાએ પહેલા બિઝનેસમેન બંટી નેગી સાથે લગ્ન કર્યા હતા પરંતુ 2013માં બંનેના ડિવોર્સ થયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
મનોરંજન
Advertisement
gujarati.abplive.com
Opinion