શોધખોળ કરો
Advertisement
‘હું નિયમિત રીતે સેક્સ માણું છું એ સાંભળીને મારાં માતા-પિતાને આઘાત લાગી ગયો હતો’, કઈ હોટ એક્ટ્રેસે કર્યો આ ધડાકો?
દરેક વ્યક્તિની જીંદગીમાં સેક્સ જરૂરી છે અને ઈચ્છા થાય ત્યારે સેક્સ માણી લેવું જોઈએ
મુંબઈઃ બૉલીવુડની સફળ એક્ટ્રેસમાંથી એક કંગના રાણાવત પોતાના વિચારો સ્પષ્ટ રીતે રજૂ કરવા માટે જાણીતી છે. કંગનાએ તાજેતરમાં સેક્સ વિશેના વિચારો રજૂ કર્યા. કંગનાએ કહ્યું કે, હું એક્ટિવ સેક્સ લાઈફ ભોગવું છું અને હું નિયમિત રીતે સેક્સ માણું છું એ સાંભળીને મારાં માતા-પિતાને આઘાત લાગી ગયો હતો.
કંગનાએ કહ્યું કે, સેક્સને ચર્ચા જ ના કરી શકાય તેવો મુદ્દો બનાવવાને બદલે માતા-પિતાએ પોતાનાં સંતાનોને જવાબદારીપૂર્વક સેક્સ માણવા પ્રોત્સાહન આપવું જોઈએ. કંગનાએ કહ્યું કે, કોઈ પણ વ્યક્તિ માટે સેક્સ જરૂરી છે પણ સેક્સના વિચારો તમારા મગજ પર હાવી ના થઈ જવા જોઈએ.
કંગનાએ એણ પણ કહ્યું કે, દરેક વ્યક્તિની જીંદગીમાં સેક્સ જરૂરી છે અને ઈચ્છા થાય ત્યારે સેક્સ માણી લેવું જોઈએ. જો કે સેક્સની ઘેલછા ના હોવી જોઈએ. માતા-પિતાએ પોતાનાં સંતાનો સેક્સ માણે છે એ સાંભળીને ખુશ થવું જોઈએ પણ સંતાનોએ જવાબદારીપૂર્વક સેક્સ માણવું જોઈએ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement