શોધખોળ કરો

કંગના રાણાવતે સુશાંતની હત્યામાં ક્યા ટોચના રાજકારણીનો પુત્ર સામેલ હોવાનો કર્યો આક્ષેપ ? જાણો વિગત

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રાણાવત મુંબઈથી પરત મંડી સ્થિત તેના વતન પહોંચી ગઈ છે.

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ કંગના રાણાવત મુંબઈથી પરત મંડી સ્થિત તેના વતન પહોંચી ગઈ છે. પરંતુ તેણે મહારાષ્ટ્ર સરકાર અને શિવસેના પર સતત પ્રહાર કરી રહી છે. કંગનાએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને તેના પુત્ર આદિત્ય ઠાકરે પર નિસાન સાધ્યું છે. કંગનાએ કહ્યું કે, સુશાંતના હત્યાર, મૂવી માફિયાઓ અને તેના ડ્રગ્સ રેકેટનો ખુલાસો કર્યો. આ લોકોની સાથે મુખ્યમંત્રીનો દીકરો આદિત્ય ઠાકરે પાર્ટી કરે છે. કંગનાએ એક ટ્વિટમાં લખ્યું, મહારાષ્ટ્રના મુખ્યમંત્રની સામાન્ય સમસ્યા છે કે મેં સુશાંતના હત્યારા, મૂવી માફિયા અને ડ્રગ રેકેટનો પર્દાફાશ કર્યો છે. તેની સાથે તેમનો દીકરો પાર્ટી કરે છે. જે મારો સૌથી મોટો અપરાધ છે. તેથી મારી સાથે બદલો લેવા માંગે છે. કંગના રાણાવતે સુશાંતની હત્યામાં ક્યા ટોચના રાજકારણીનો પુત્ર સામેલ હોવાનો કર્યો આક્ષેપ ? જાણો વિગત આ ઉપરાંત કંગનાએ વધુ એક ટ્વિટ કર્યું. જેમાં શિવસેના અને કોંગ્રેસ ગઠબંધનવાળી સરકાર પર નિશાન સાધ્યું તથા પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું સમર્થન કર્યું. તેણે લખ્યું, હું નિશ્ચિત રીતે કહી શકું છું કે જો મુખ્યમંત્રી ફડણવીસ હોત અને માફિયા લવર ભ્રષ્ટ સોનિયા સેના ન હોત તો મુંબઈ પોલીસે ઘણું સારું કામ કર્યું હોત. લોકો અને મીડિયાએ ન્યાય માટે સંઘર્ષ ન કરવો પડત. કંગનાએ મહારાષ્ટ્રની ગઠબંધન સરકાર પર નિશાન સાધતા કહ્યું, કઈંક પણ સ્થાયી નથી. સોનિયા સેના સત્તાથી બહાર થઈ જશે. શું તમને લાગે છે કોઈ આ પ્રકારની તાનાશાહી કરી શકે છે?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો
Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: યામી અને કાર્તિક શ્રેષ્ઠ કલાકાર, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ, જુઓ વિજેતાઓની આખી યાદી
72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: યામી અને કાર્તિક શ્રેષ્ઠ કલાકાર, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ, જુઓ વિજેતાઓની આખી યાદી
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ
ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ
અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?
અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
4 વર્ષમાં 2,61,70,00,00,000...નો દંડ! મિનિમમ બેલેન્સના નામે બેંકોએ ગ્રાહકોને આ રીતે લૂંટ્યા
4 વર્ષમાં 2,61,70,00,00,000...નો દંડ! મિનિમમ બેલેન્સના નામે બેંકોએ ગ્રાહકોને આ રીતે લૂંટ્યા
કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ
કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ
ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ
ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ
Embed widget