શોધખોળ કરો

બહેને શેર કરી દીધી પ્રાઈવેટ વાતો તો લાલધૂમ થઈ આ બોલિવૂડ એક્ટ્રેસ

મને લાગે છે કે જો મારો ઘરવાળો મને થપ્પડ મારી દે છે, તો હું તેને થોડા સમય માટે ઘરની બહાર મોકલીશ. હું તેને મહિનાઓ કે વર્ષો સુધી એકલા છોડી દેતી.

મુંબઈઃ અભિનેત્રી કંગના રનૌત પાસે હજી સુધી સત્તાવાર રીતે સોશિયલ મીડિયા એકાઉન્ટ નથી. પરંતુ તેની બહેન રંગોલી ચંદેલ સોશિયલ મીડિયા પર ભારે એક્ટિવ રહે છે. એના માધ્યમથી તે માત્ર પોતાના અને તેના પરિવાર વિશે જ વાત કરે છે. પરંતુ દરેક મુદ્દા પર પોતાનો અભિપ્રાય વ્યક્ત પણ કરે છે. હાલમાં જ રીલિઝ થયેલી તાપ્સી પન્નુ અભિનીત ફિલ્મ ‘થપ્પડ’ વિશે ચર્ચા કરતી વખતે રંગોલીએ એક ભૂલ કરી જેનાથી તેની બહેન કંગનાને પણ ગુસ્સો આવ્યો. રંગોલી ટ્વિટર ઉપર તાપસી પન્નૂની ફિલ્મ થપ્પડ ઉપર પોતાની સલાહ આપી રહી હતી. આ સાથે તેમણે તેની અને પોતાની બહેન કંગના વચ્ચેની પ્રાઈવેટ વાત પણ ટ્વિટર ઉપર શેર કરી દીધી હતી. આ અંગે કંગના રંગોલી ઉપર ભડકી ગઈ હતી. અને તેને આવું ન કરવા માટે પણ કહ્યું હતું. આ અંગેની જાણકારી ખુદ રંગોલીએ ટ્વીટ કરીને આપી હતી. આ ટ્વીટમાં રંગોલીએ ‘બાગી 3’ના ડાયરેક્ટર અહેમદ ખાનના દાવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. જેમણે તાજેતરમાં એમ કહીને વિવાદ ઉભો કર્યો હતો કે, એક મહિલા તેના પતિને ફક્ત એક જ વાર થપ્પડ મારવાથી છોડી દે એ સમજણની બહાર છે. અહમદ ખાને તાપ્સી પન્નુની તાજેતરની ફિલ્મ થપ્પડ વિશે આવું કહ્યું હતું. રંગોલીએ ટ્વિટ કર્યું હતું કે ‘મેં કંગનાને પૂછ્યું હતું કે થપ્પડ પર ચર્ચા ચાલી રહી છે, આ વિશે તું શું વિચારે છે? આ અંગે કંગનાએ કહ્યું, મને લાગે છે કે જો મારો ઘરવાળો મને થપ્પડ મારી દે છે, તો હું તેને થોડા સમય માટે ઘરની બહાર મોકલીશ. હું તેને મહિનાઓ કે વર્ષો સુધી એકલા છોડી દેતી. પરંતુ જો તેને તેની ભૂલની ખબર પડી જાય તો હું તેને કાયમ માટે છોડીશ નહીં.’ પરંતુ સતત ટ્વીટ કરતા રંગોલીએ આ ટ્વીટ્સમાં કંગના સાથે થયેલી એવી વાતોનો પણ ઉલ્લેખ કર્યો હતો. જેણે પોતાના પાર્ટનર સાથે રિલેશનશિપ અંગે કહી હતી. જેમાં તેમણે કેટલીક પ્રાઈવેટ વાતોનો પણ ઉલ્લેખ કર્યો હતો. રંગોલીએ જણાવ્યું કે કંગનાને જ્યારે થપ્પડ ઉપર પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું હતું કે, જો કોઈ તેને થપ્પડ મારે તો તેને બરબાદ કરી દેશે. પરંતુ જો કોઈ તેને સ્પેંક કરે તો તેને ગમશે. પોતાની આ વાતોને જાહેરમાં કરવા ઉપર કંગના પોતાની બહેન ઉપર ભડકી હતી. તેણે રંગોલીને આવું ન કરવા માટે કહ્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અપડેટ 
Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અપડેટ 
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
મમતા બેનર્જીને વધુ એક ઝટકો,TMC સાંસદ કોયલ મલિકે રાજ્યસભામાંથી આપ્યું રાજીનામું
મમતા બેનર્જીને વધુ એક ઝટકો,TMC સાંસદ કોયલ મલિકે રાજ્યસભામાંથી આપ્યું રાજીનામું

વિડિઓઝ

Ahmedabad Rath Yatra : રથયાત્રામાં ગજરાજને પગમાં કેમ નંખાઈ બેડી?
Ahmedabad Rath Yatra : અમદાવાદના મેયરે કરી ભગવાનના રથની પૂજા
Gujarat Rain Breaking News: ગુજરાતમાં અષાઢી બીજે અમી છાંટણા, ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Ahmedabad Rathyatra : ભગવાન જગન્નાથની મંગળા આરતીના કરો દર્શન
Ahmedabad Rath Yatra : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદવિધિ કરી રથયાત્રાનો કરાવ્યો પ્રારંભ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અપડેટ 
Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અપડેટ 
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
મમતા બેનર્જીને વધુ એક ઝટકો,TMC સાંસદ કોયલ મલિકે રાજ્યસભામાંથી આપ્યું રાજીનામું
મમતા બેનર્જીને વધુ એક ઝટકો,TMC સાંસદ કોયલ મલિકે રાજ્યસભામાંથી આપ્યું રાજીનામું
Gold-Silver Rate: સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ
Gold-Silver Rate: સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી
જો ખેડૂતોને સમયસર યુરિયા ન મળે તો તેઓ ફરિયાદ ક્યાં કરી શકે? અહીં જાણો.
જો ખેડૂતોને સમયસર યુરિયા ન મળે તો તેઓ ફરિયાદ ક્યાં કરી શકે? અહીં જાણો.
Govt Hike Tax: પેટ્રોલ-ડીઝલ અને ATF પર સરકારનો મોટો નિર્ણય, અચાનક વધારી દીધો આ ટેક્સ
Govt Hike Tax: પેટ્રોલ-ડીઝલ અને ATF પર સરકારનો મોટો નિર્ણય, અચાનક વધારી દીધો આ ટેક્સ
Embed widget