શોધખોળ કરો

બોલિવૂડની આ એક્ટ્રેસ પર લાગ્યો એવોર્ડ ફિક્સિંગનો આરોપ, કંગનાની બહેને ઉઠાવ્યા સવાલ

આલિયા ભટ્ટ્નો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

નવી દિલ્હીઃ એક્ટ્રેસ કંગના રનૌત અને તેની બહેન રંગોલી ચંદેલ પોતાના સ્પષ્ટ નિવેદન માટે જાણીતી છે. આ બન્નેએ ઘણાં મુદ્દે સ્પષ્ટ મત રાખ્યો છે. આ વખતે રંગોલીની રડાર પર આવી ગઈ છે એક્ટ્રેસ આલિયા ભટ્ટ. રંગોલીએ ટ્વીટ કરીને આલિયા ભટ્ટની નીયત પર સવાલ ઉભા કર્યા છે. આલિયા ભટ્ટ્નો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં આલિયા બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ હાથમાં લઈને જતી જોવા મળી રહી છે. જોકે ઈવેન્ટ શરૂ થતા પહેલા જ આલિયાએ ટ્રોફી પોતાના હાથમાં લઈ લીધી તેના કારણે રંગોલી ચંદેલે ખખડાવી છે. રંગોલીએ લખ્યું કે, ચાલો, એટલું તો સત્ય છે કે તમે આ કામ કોઈને ખબર ન પડે એમ કરી રહ્યા છો બધાની સામે નહીં. મને ગમ્યું કે અંદર કંઈક બાકી છે કે જે હજી રોકાઈ રહ્યું છે.
રંગોલીના આ ટ્વિટ પર હજી આલિયાએ કોઈ પ્રતિક્રિયા આપી નથી. જે વીડિયો સામે આવ્યો છે તેમાં આલિયા તેના હાથમાં પાછળના દરવાજાથી એવોર્ડ લઈ જતી જોવા મળી રહી છે. તેને ધ્યાનમાં રાખીને રંગોલીએ તેના પર એવોર્ડ ફિક્સિંગનો આરોપ લગાવ્યો છે. જો કે, વીડિયોમાં આલિયાના મેનેજર ફોટોગ્રાફરોને આ તસવીર પોસ્ટ કરવાની ના પાડતા દેખાઈ રહ્યા છે. આલિયા એમ પણ કહેતી જોવા મળે છે કે સાંજે 7 વાગ્યા પછી અપલોડ કરજો. આ જોઈને સોશ્યલ મીડિયા પર આલિયા ભટ્ટ પર ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે, શું આ એવોર્ડ ખરેખર ફિક્સ હતો?
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: રાજ્યમાં આજથી ગાજવીજ સાથે આ જિલ્લામાં વરસાદની આગાહી

શિક્ષકો માટે મોટા સમાચાર, જાણો TET પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટે શું આપ્યો આદેશ?

IPL 2026: રાજસ્થાનને 7 વિકેટે હરાવી ગુજરાતની ફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી, ગિલની સદી

Weather update: 7 દિવસ બાદ ચોમાસું કેરલ પહોંચશે, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ

વિડિઓઝ

North Gujarat Weather Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો
Monsoon 2026 : ચોમાસા અંગે ભારતીય હવામાન વિભાગની ચિંતાજનક આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : કોના નિશાને મહારાજ સાહેબ ?
Hun To Bolish : હું તો બોલીશ : મહાનગરોમાં મેયરરાજ
Hun To Bolish : હું તો બોલીશ : આપણી ઈમ્પેક્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: રાજ્યમાં આજથી ગાજવીજ સાથે આ જિલ્લામાં વરસાદની આગાહી
Weather Update: રાજ્યમાં આજથી ગાજવીજ સાથે આ જિલ્લામાં વરસાદની આગાહી
શિક્ષકો માટે મોટા સમાચાર, જાણો TET પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટે શું આપ્યો આદેશ?
શિક્ષકો માટે મોટા સમાચાર, જાણો TET પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટે શું આપ્યો આદેશ?
IPL 2026: રાજસ્થાનને 7 વિકેટે હરાવી ગુજરાતની ફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી, ગિલની સદી
IPL 2026: રાજસ્થાનને 7 વિકેટે હરાવી ગુજરાતની ફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી, ગિલની સદી
Weather update: 7 દિવસ બાદ ચોમાસું કેરલ પહોંચશે, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ
Weather update: 7 દિવસ બાદ ચોમાસું કેરલ પહોંચશે, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ
ગરીબ બાળકો માટે મોટી રાહત, સરકાર આપી રહી છે દર વર્ષે 12 હજાર શિષ્યવૃત્તિ, જાણો કેવી રીતે મળશે લાભ

AC ખરીદતી વખતે રૂમની સાઈઝનું રાખો ખાસ ધ્યાન, જાણો તમારા રુમ માટે કેટલા ટનનું એસી લેવું જોઈએ

વૈભવ સૂર્યવંશીએ બનાવ્યા  IPL ઈતિહાસમાં સૌથી ઝડપી 1000 રન, સચિન સહિત ઘણા દિગ્ગજોએ પાછળ છોડ્યા 

ક્વોલિફાયર-2 માં RR ની પ્રથમ બેટિંગ, ગુજરાતની પ્લેઈંગ ઈલેવનમાં આ શાનદાર બોલરની વાપસી  

Embed widget