શોધખોળ કરો

સાઉથની જાણીતી સિંગરે કંટાળીને કરી લીધી આત્મહત્યા, જાણો કારણ

સુષ્મિતાએ પોતાના છેલ્લા સંદેશમાં જણાવ્યું હતું કે, મેં આ અંગે કોઈને પણ કહ્યું નથી. મારા પતિએ મને એક શબ્દ કહેવાની ના પાડી હતી. તે હંમેશા મારી પર બૂમો પાડતો હતો

મુંબઈ: સાઉથની જાણીતી સિંગરે પારિવારિક ઝગડાથી કંટાળીને આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યું છે. સોમવારે સાઉથ સિનેમાની સિંગર સુષ્મિતાએ સુસાઈડ નોટ તરીકે એક વોટ્સઅપ વોઈસ મેસેજ પોતાની માતાને સેન્ડ કરીને પોતાની જાતે ગળેફાંસો ખાઈ લીધો હતો. સુષ્મિતાએ તેના પતિની કંટાળીને આ પગલું ભર્યું હોવાનું પોલીસ કરી રહેલી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું. સુષ્મિતાના લગ્ન શરત કુમાર સાથે થયા હતા. જે એક પ્રાઈવેટ કંપનીમાં કામ કરતો હતો. જોકે હાલ પોલીસ તેના પતિની શોધખોળ કરી રહી છે. સુષ્મિતાએ પોતાના છેલ્લા સંદેશમાં જણાવ્યું હતું કે, મેં આ અંગે કોઈને પણ કહ્યું નથી. મારા પતિએ મને એક શબ્દ કહેવાની ના પાડી હતી. તે હંમેશા મારી પર બૂમો પાડતો હતો અને મને ઘરથી બહાર નીકળવાનું કહેતો હતો. હું તેના ઘરે મરવા ઈચ્છતી નથી. અમ્મા, હું તમને ખૂબ જ યાદ કરું છું. મારો નાનો ભાઈ તમારું ધ્યાન રાખશે. મારા અંતિમ સંસ્કાર મારા મૂળ સ્થાને કરજો. પ્રાપ્ત જાણકારી પ્રમાણે, લગ્ન બાદ સુષ્મિતાનો પતિ તેને માનસિક ત્રાસ આપતો હતો. જોકે કંટાળીને સિંગરે આ અંતિમ પગલું ભર્યું હતું. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. સાઉથ ઈન્ડિસ્ટિઝના સેલેબ્સ આ સમાચાર સાંભળીને સ્તબ્ધ થઈ ગયા હતાં.

ટોપ સ્ટોરી

માહી વિજથી લઈને આમ્રપાલી દુબે સુધી, આ છે Bigg Boss 20 ના 16 કન્ટેસ્ટન્ટ્સ, જુઓ લિસ્ટ
માહી વિજથી લઈને આમ્રપાલી દુબે સુધી, આ છે Bigg Boss 20 ના 16 કન્ટેસ્ટન્ટ્સ, જુઓ લિસ્ટ
'પંચાયત સીઝન 5' ક્યારે રિલીઝ થશે? ડાયરેક્ટર દીપક કુમાર મિશ્રાએ કર્યો મોટો ખુલાસો
'પંચાયત સીઝન 5' ક્યારે રિલીઝ થશે? ડાયરેક્ટર દીપક કુમાર મિશ્રાએ કર્યો મોટો ખુલાસો
Miss World 2026: જોહેરી મોલ બની મિસ વર્લ્ડ,ટોપ 20 માંથી બહાર થઈ ભારતની નિકિતા પોરવાલ
Miss World 2026: જોહેરી મોલ બની મિસ વર્લ્ડ,ટોપ 20 માંથી બહાર થઈ ભારતની નિકિતા પોરવાલ
Bigg Boss 20: રંગીન અને અતરંગી છે 'બિગ બૉસ 20'નું ઘર, કોઇ એડવેન્ચરથી નથી કમ, જાણો શું છે ખાસ
Bigg Boss 20: રંગીન અને અતરંગી છે 'બિગ બૉસ 20'નું ઘર, કોઇ એડવેન્ચરથી નથી કમ, જાણો શું છે ખાસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રીક્ષાચાલકોની દાદાગીરી
Hun To Bolish : હું તો બોલીશ : ઘાસચારાનો દુષ્કાળ
Hun To Bolish : હું તો બોલીશ : તોડબાજોનો પર્દાફાશ ક્યારે ?
Isudan Gadhvi Statement : ચૈતર વસાવાને હંગામી જામીન મુદ્દે AAPના પ્રદેશ અધ્યક્ષની પ્રથમ પ્રતિક્રીયા
બોટાદ ભાજપના મોટા નેતાએ કર્યો કરોડોનો ‘તોડ’? ઉમેશ મકવાણાના આરોપોથી ગુજરાતની રાજનીતિમાં ખળભળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બોટાદમાં 1 કરોડના કથિત તોડકાંડ મુદ્દે કોળી સમાજ લાલઘૂમ: SIT મારફતે નિષ્પક્ષ તપાસની માંગ
બોટાદમાં 1 કરોડના કથિત તોડકાંડ મુદ્દે કોળી સમાજ લાલઘૂમ: SIT મારફતે નિષ્પક્ષ તપાસની માંગ
ભાજપ નેતાઓ યુવકોને ઓનલાઈન ગેમિંગના રવાડે ચડાવી કરે છે તોડ: ધારાસભ્ય ઉમેશ મકવાણા
ભાજપ નેતાઓ યુવકોને ઓનલાઈન ગેમિંગના રવાડે ચડાવી કરે છે તોડ: ધારાસભ્ય ઉમેશ મકવાણા
PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારી ખાતે ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારી ખાતે ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
કિંજલ રબારી વિવાદમાં સિનાડ ગામમાં ભારે તંગદિલી: મંદિર પરિસરમાં PSI પર હુમલો
કિંજલ રબારી વિવાદમાં સિનાડ ગામમાં ભારે તંગદિલી: મંદિર પરિસરમાં PSI પર હુમલો
HDFC બેંકે લોનના વ્યાજ દરમાં કર્યો ઘટાડો: જાણો તમારા EMI પર શું અસર થશે?
HDFC બેંકે લોનના વ્યાજ દરમાં કર્યો ઘટાડો: જાણો તમારા EMI પર શું અસર થશે?
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
'મોંઘવારી વધી પણ મજૂરી એ જ': રાજુલાના હીરા ઘસનારાઓ રસ્તા પર, જાણો શું છે માંગણીઓ
'મોંઘવારી વધી પણ મજૂરી એ જ': રાજુલાના હીરા ઘસનારાઓ રસ્તા પર, જાણો શું છે માંગણીઓ
Embed widget