શોધખોળ કરો

કપિલે શર્માએ શૉને લઈને કર્યો ખુલાસો, આ કારણે બંધ થયો તેનો શૉ

1/4
જો કે, અહેવાલ અનુસાર ચેનલના અધિકારિક પ્રવક્તાનું કહેવું છે કે, કપિલ સાથે સંબંધ મહત્વના છે. અમે તેને જલ્દી સારો થઈ જાય એવી શુભકામના કરીએ છીએ. જ્યારે તે સંપૂર્ણ સારો થઈ જાય ત્યારે ફરી શૂટિંગ કરશે.

2/4
જણાવી દઈએ કે, હવે 8 કલાકે ‘ધ ડ્રામા કંપની’ની જગ્યાએ ‘સુપર ડાન્સર’ આવશે અને 9 કલાકે ‘ધ ડ્રામા કંપની’ ટેલિકાસ્ટ કરવામાં આવશે. જ્યારે કપિલનો શૉ શરૂ થશે ત્યારે તેનો શૉ 10 કલાકે શરૂ કરવામાં આવશે.

3/4
મીડિયામાં આવેલા સમાચાર પ્રમાણે કપિલે શો બંધ થવા વિશે કહ્યું કે, થોડાક દિવસો માટે રજા લઈ રહ્યો છું અને હવે હું આરામ કરવા માંગુ છું. વાત હવે મારી તબિયતની છે અને આ હાલતમાં મારાથી કામ કરી શકાય એવું નથી, હું મારી તબિયતની અવગણના નથી કરી શકતો. ટૂંક સમયમાં જ મારી ફિલ્મ રીલીઝ થવાની છે અને આગામી ટાઈમ ટેબલ પણ ખૂબ જ વ્યસ્ત છે. હું ચેનલનો આભારી છું કે, તેમણે દબાણ કર્યા વિના મને રજા આપી.

4/4
નવી દિલ્લી: કપિલ શર્માના શૉને લઈને સતત આવી રહેલી ખરાબ ખબરોને લઈને કપિલ શર્માએ આખરે મૌન તોડ્યું છે. કપિલ ઘણા લાંબા સમયથી ખરાબ તબિયતના કારણે શૉ પર ધ્યાન આપી રહ્યા નહોતા. જેનું કારણ શૉમાં આવનાર સ્ટાર્સ અને ચેનલનો ગુસ્સો પણ કપિલને ઝીલવો પડ્યો હતો. જો કે, હાલમાં શૉ કેટલાક દિવસો માટે બંધ કરવામાં આવ્યો છે. અને આ શૉની જગ્યાએ બીજો કોમેડી શૉ બતાવવામાં આવશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે

વિડિઓઝ

Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ
Anandiben Patel: આનંદીબેન પટેલે સરકારી હોસ્ટેલોમાં પીરસતા ભોજનની ગુણવત્તાની ખોલી પોલ
Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 

Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 

Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  

પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ

Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત

Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ

8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો

Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો

Embed widget