શોધખોળ કરો

બીમારીએ બંધ કર્યો કપિલ શર્માનો શો તો હવે હોસ્પિટલમાં ભરતી થયો સુનીલ ગ્રોવર, જાણો શું થયું

1/4
કપિલનો શો છોડ્યા પછી સુનિલ લાઇવ શો, એવોર્ડ ફંક્શન્સ તેમજ ટીવી શોઝમાં સ્પેશ્યિલ અપિયરન્સ કરતો જોવા મળ્યો હતો. જ્યારે સુનિલને પૂછવામાં આવ્યું કે તે ક્યારે ફરી શો લઇને આવી રહ્યો છે ત્યારે સુનિલે કહ્યું કે હાલ તો તે પ્લેટલેટ્સ કાઉન્ટ વધારવા પર ધ્યાન આપી રહ્યો છે.

2/4
ગુત્થી, ડો. મશહૂર ગુલાટી અને રિંકૂ દેવી જેવા કેરેક્ટરથી ફેમસ થયેલા સુનીલને છેલ્લા કેટલાય સમયથી તાવ આવતો હતો. તેણે મુંબઇના એશિયન હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ કરાયો છે. નોંધનીય છે કે સુનિલે કપિલ શર્મા સાથે થયેલા ઝઘડા પછી શો છોડ્યો હતો.

3/4
મીડિયામાં આવેલ અહેવાલ અનુસાર સુનીલ ગ્રોવર મુંબઈની એક હોસ્પિટલમાં ભર્તી થયો છે અને ડેન્ગ્યૂની સારવાર લઈ રહ્યો છે. કપિલ શર્મા સાથે ઝઘડા બાદ જ સુનીલ ગ્રોવર નાના પડદે ઓછો જોવા મળ્યો છે.

4/4
નવી દિલ્હીઃ સુનીલ ગ્રોવર અને કપિલ શર્માની મિત્રતા વિશે તો બધા જ જાણે છે, પરંતુ થોડા મહિના પહેલા જ આ મિત્રતામાં આવેલ તીરાડે સૌને ચોંકાવી દીધા હતા. પરંતુ લાગે છે કપિલ અને સુનીલનું આ કનેક્શન કંઈક વધારે જ ઊંડું છે. કપિલ શર્માની લથડતી તબિયતને અને સતત કેન્સલ થતા શોને કારણે ધ કપિલ શર્મા શોને ચેલને થોડા સમય માટે બંધ કરવાનો નિર્ણય કર્યો છે તો હવે સમાચાર આવ્યા છે કે, સુનીલ ગ્રોવર પણ ડેન્ગ્યૂને કારણે હોસ્પિટલમાં ભર્તી થયો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો

આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ

રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત

રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક

હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું

West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર

Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

Embed widget