શોધખોળ કરો
કપિલ શર્મા ટીવી પર કરશે વાપસી, પરંતુ ફેન્સ માટે હશે એક સરપ્રાઈઝ
1/5

સુનીલ ગ્રોપરની સાથે થયેલ વિવાદ બાદથી જ કપિલ શર્મના ખરાબ દિવસો શરૂ થયા હતા. એક બાજુ ખરાબ ટીઆરપીને કારણે કપિલ શર્માનો શો બંધ થઈ ગયો, તો તેની ફિલ્મ ફિરંગી પણ બોક્સ ઓફિસમાં ફ્લોપ સાબિત થઈ.
2/5

જોકે કપિલ શર્માના ફેન્સ માટે ખરાબ સમાચાર એ છે કે સુનીલ ગ્રોવર આ શોનો હિસ્સો નહીં હોય. વિતેલા વર્ષે માર્ચમાં થયેલ ઝઘડા બાદ એવો દાવો કરવામાં આવતો હતો કે નવા શોમાં જૂની ટીમ કપિલ શર્મા સાથે કામ કરતી જોવા મળશે.
Published at : 06 Feb 2018 12:57 PM (IST)
View More























