શોધખોળ કરો

કપિલ શર્માને છે એક કરતાં વધારે ગંભીર બિમારી, કપિલની બહેને કર્યો ક્યો મોટો ખુલાસો ? જાણો વિગત

1/8
પૂજાએ વધુમાં ઉમેર્યું કે, ટીઆરપી ઘટવાને કારણે તે ખૂબ તણાવમાં છે. જેના કારણે બોડીમાં ગ્લુકોઝ લેવલ વધી ગયું છે અને બ્લડ પ્રેશર લો થઈ ગયું છે. તે બરાબર રીતે ખાઈ શકતો ના હોવાથી સતત બીમાર પડી રહ્યો છે. ડૉક્ટર્સે પણ તેને આરામ કરવાની સલાહ આપી છે, પણ તે તેનું સાંભળતો નથી. સ્ટ્રેસની તેના સ્વાસ્થ્ય પણ ખૂબ અસર થઈ રહી છે. જોકે સેટ પર બેભાન થઈ જવાની વાતો તદ્દન ખોટી છે.'

2/8
જ્યારે અમુક મીડિયા રિપોર્ટ્સ મુજબ, કપિલે તેની આગામી ફિલ્મ 'ફિરંગી'ના શૂટના કારણે અનુષ્કા શર્મા-શાહરૂખ ખાનના એપિસોડનું શૂટ રદ્દ કર્યું હતું. આ વાતો અંગે પૂજાએ કહ્યું કે ''તેની ફિલ્મનું શૂટિંગ એક મહિના પહેલા જ પૂર્ણ થઈ ગયું છે. તે આવું શા માટે કરે?. '

3/8
મીડિયા સાથેની વાતચીતમાં કપિલની બહેન પૂજાએ જણાવ્યું કે,''હાલ ભાઈ(કપિલ શર્મા)સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યો છે, અને લોકો તેને અનપ્રોફેશનલ કહે તે વાતથી દુઃખ થાય છે. તે હંમેશથી તેના કામનું સમ્માન કરે છે. તે શૂટ રદ્દ કરવા માટે ક્યારેય બહાના બનાવી શકે નહીં.''

4/8
જો કે એક વેબ સાઇટને આપેલ ઇન્ટરવ્યુમાં કપિલની બહેન પૂજાએ તેના શૂટિંગ કેન્સલ કરવાનું સાચુ કારણ જણાવ્યું હતું. પૂજાએ કહ્યું કે, છેલ્લા કેટલાક દિવસોથી ભાઇની તબિયત ખૂબ જ બગડી રહી છે અને લોકો તેને અનપ્રોફેસનલ કહી રહ્યા છે. ભાઇ પોતાના કામની રિસ્પેક્ટ કરે છે અને જ્યારે પણ શૉનું શૂટિંગ રદ થાય છે ત્યારે તેઓ ખૂબ જ નિરાશ થાય છે.

5/8
આ વાતને લઈ કપિલ શર્માના ફેન્સ પણ અપસેટ છે. જોકે કપિલ શર્માની બહેન પૂજા દેવગન કહે છે કે, કપિલ તેની જવાબદારીઓથી વાકેફ છે અને તેના કામમાં ક્યારેય અનપ્રોફેશનલ બની શકે નહીં.

6/8
વારંવાર શૂંટિગ કેન્સલ કરવા પર લોકો કપિલને અનપ્રોફેશનલ ગણાવી રહ્યા છે. કેટલાક લોકોનું કહેવું એ પણ છે કે કપિલ શર્મા બિમારીનુ બહાનું બતાવી શૉનું શૂટિગ કેન્સલ કરી રહ્યો છે.

7/8
જોકે તણાવ સામે ઝઝુમી રહેલા કપિલનો શૉ ટીઆરપીની રેસમાં પાછળ રહી ગયો છે. BARCની હાલના અહેવાલ અનુસાર જુલાઇના બીજા અઠવાડીયામાં ટીઆરપીમાં કપિલ શર્માનો શૉ એકવાર ફરી ટૉપ 10થી બહાર જતો રહ્યો છે.

8/8
નવી દિલ્લી: બુધવારે જ્યારે ફિલ્મ ‘મુબારકાં’ની ટીમ કપિલ શર્માના સેટ પર પહોંચી ત્યારે ચાર કલાક સુધી રાહ જોયા બાદ જતા રહ્યા હતા. આ પહેલા શાહરુખ-અનુષ્કા શર્મા અને ફિલ્મ ‘ગેસ્ટ ઇન લંડન’ની ટીમને શૉના શૂંટિગ કર્યાં વગર જ પાછા ફરવું પડ્યું હતું.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 

Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  

Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત

Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ

8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો

Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો

શુક્ર નક્ષત્ર પરિવર્તનના કારણે 4 રાશિઓની બગડશે આર્થિક સ્થિતિ, 11 ઓગસ્ટ બાદ સંભાળીને રહેજો  

પિતા સાયકલ મેકેનિક, પુત્રીએ જીત્યો ગોલ્ડ; ABP પર જણાવી સંઘર્ષની કહાની

Embed widget