શોધખોળ કરો
ટૂંકમાં આવશે કપિલ શર્મની બીજી ફિલ્મ ફિરંગી, જાણો કઈ છે રિલીઝ ડેટ
1/4

કપિલ શર્માએ ફિલ્મની રિલીઝ ડેટને લઈને જાહેરાત કરી દીધી છે. તેણે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું છે, મને એ જણાવતા આનંદ થાય છે કે ફિરંગી માટે 10 નવેમ્બર, 2017 નક્કી કરવામાં આવી છે.
2/4

કપિલ શર્માએ પોતાની કારકિર્દીની શરૂઆત ટીવીથી કરી હતી અને તે પણ સ્ટેન્ડઅપ કોમેડિયન તરીકે. તેમણે ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જની ત્રીજી સીઝન જીતી હતી. બાદમાં તે ઝલક દિખલા જા અને કોમેડી સર્કસમાં પણ જોવા મળ્યા હતા. પરંતુ કોમેડી નાઈટ્સ વિથ કપિલે તેનું સમગ્ર જીવન બદલી નાંખ્યું અને તેમને નાના પડદાનો મોટો સ્ટાર બનાવી દીધો.
Published at : 11 Aug 2017 08:12 AM (IST)
View More























