શોધખોળ કરો

'ધ કપિલ શર્મા શો'ને બદલે સોની પર આવી શકે છે સુનીલ ગ્રોવરનો કોમેડી શો

1/5
જાણીતા કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવ પણ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે સુનીલ ધ કપિલ શર્માના શોમાં પાછો ફરશે નહીં. ઉલ્લેખનીય છે કે કપિલ અને સુનીલ શૂટિંગ માટે ફ્લાઇટમાં જઇ રહ્યા હતા તે દરમિયાન નશાની હાલતમાં કપિલે સુનીલ સાથે ઝઘડો કર્યો હતો.

2/5
 અગાઉ એવો દાવો કરવામાં આવ્યો હતો કે સુનીલ શોમાં પાછા ફરવાના વધુ રૂપિયાની માંગણી કરી રહ્યો છે. જોકે, સુનીલે આ વાતનું ખંડન કર્યું નહોતું પરંતુ લખ્યું હતું કે, મારો ઇરાદો સમ્માનની સાથે લોકોનું મનોરંજન કરવાનો છે. હું કોઇ કામને કરું કે ના કરું આ માટે રૂપિયા જ એક કારણ નથી.

3/5
ઉલ્લેખનીય છે કે કપિલ સાથે વિવાદ થયો ત્યારે એવા રિપોર્ટ આવ્યા હતા કે કલર્સ ટીવી પર સુનીલ ગ્રોવરનો શો શરૂ થઇ શકે છે પરંતુ સુનીલે આવા રિપોર્ટ પર કાંઇ કહેવાનો ઇનકાર કર્યો હતો. ડોક્ટર ગુલાટી અને રિકુ ભાભીના પાત્રો ભજવીને જાણીતા બનેલા સુનીલ ગ્રોવરના આ પાત્રો પર સોનીનો કોપીરાઇટ છે.

4/5
એક અંગ્રેજી વેબસાઇટના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો, સોની કપિલ શર્માને બદલે સુનીલ ગ્રોવરનો શો શરૂ કરવાનું વિચારી રહી છે. સોનીએ કેટલાક દિવસો અગાઉ સુનીલ ગ્રોવરને શોમાં પાછો લાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કોઇ પરિણામ મળ્યું નથી.

5/5
મુંબઇઃ જાણીતા કોમેડિયન સુનીલ ગ્રોવર સાથે વિવાદ બાદ કપિલ શર્માના ખરાબ દિવસો પુરા થવાનું નામ લઇ રહ્યા નથી. સુનીલ ગ્રોવર સાથેના ઝઘડા બાદ ‘ધ કપિલ શર્મા શો’ની ટીઆરપીમાં મોટો ઘટાડો થયો છે. તાજેતરમાં જ મીડિયામાં એવા રિપોર્ટ આવ્યા હતા કે ટીઆરપી ઘટવાને કારણે કપિલ શર્માને સોની ટીવીએ એક મહિનાનો સમય આપ્યો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ

લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું

અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે

સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO

એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ

BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ

Embed widget