શોધખોળ કરો
ટોચના અભિનેતાએ પૂછ્યુઃ છોકરીઓ સામેથી સેક્સ માણવાની ઓફર કરે છે તો શું કરું ? કરણ જોહરે શું આપી સલાહ ?
1/7

આયુષ્યમાને કરણને પૂછ્યું હતું કે, કેટલીક છોકરીઓ સામેથી મારી સાથે સંબંધ રાખવાના સંકેત કરતી હોય છે. મારી સાથે શારીરિક સંબંધો બાંધવા પણ તૈયાર હોય છે. એ લોકોને મારે શો જવાબ આપવો જોઇએ ? કરણે કહ્યું કે મનોરંજનની દુનિયામાં આવા અનુભવો તારા જેવા ઘણાને થતા રહ્યા છે.
2/7

કરણે સલાહ આપી કે, તેનો ઉપાય સાવ સહેલો છે. તારે આવી યુવતીઓને ફક્ત એટલું કહેવું કે, સૉરી હું પરણેલો છું...આ એક બહુ જૂની ટ્રીક છે જે અજમાવવાથી ઘણાને લાભ થયો છે, બાકી સુખી રહેવું હોય તો લગ્નેતર સંબંધોથી દૂર રહેજે. નહીંતર હેરાન થઇ જઈશ.
Published at : 02 Sep 2018 10:08 AM (IST)
View More





















