શોધખોળ કરો
કરણ જોહરે વિદ્યા બાલનને પૂછ્યા બેડરૂમ સીક્રેટસ, મળ્યા આવા જવાબ
1/6

કરણે ચોથો સવાલ કર્યો કે એક્ટ ખતમ થયા બાદ ચોકલેટ, ગ્રીન ટી કે વધુ એક રાઉન્ડ ? તો વિદ્યાએ આ સવાલનો જવાબ સેન્સેશનલ અવાજમાં આપતાં કહ્યું કે, પાણી. તરસ છીપાવતા છીપાવતા વધુ તરસ લાગે છે.
2/6

થોડા દિવસો પહેલા વિદ્યાએ નેહા ધૂપિયાના ટોક શો પર પણ પર્સનલ લાઇફ સાથે સંકળાયેલી અનેક વાત શેર કરી હતી.
Published at : 18 Apr 2018 02:46 PM (IST)
View More























