શોધખોળ કરો

કરણ જોહરે વિદ્યા બાલનને પૂછ્યા બેડરૂમ સીક્રેટસ, મળ્યા આવા જવાબ

1/6
કરણે ચોથો સવાલ કર્યો કે એક્ટ ખતમ થયા બાદ ચોકલેટ, ગ્રીન ટી કે વધુ એક રાઉન્ડ ? તો વિદ્યાએ આ સવાલનો જવાબ સેન્સેશનલ અવાજમાં આપતાં કહ્યું કે, પાણી. તરસ છીપાવતા છીપાવતા વધુ તરસ લાગે છે.

2/6
થોડા દિવસો પહેલા વિદ્યાએ નેહા ધૂપિયાના ટોક શો પર પણ પર્સનલ લાઇફ સાથે સંકળાયેલી અનેક વાત શેર કરી હતી.

3/6
જે બાદ કરણ જોહરે બીજો સવાલ પૂછ્યો કે, બેડરૂમમાં મ્યૂઝિક કે કેન્ડલ ? જેના પર વિદ્યાએ કહ્યું બંને. આ પછી કરણે પૂછ્યું કોટન કે સિલ્ક કઈ બેડશીટ પસંદ છે ? વિદ્યાએ કહ્યું કે, મને કોટન પસંદ છે. સિલ્ક કપડા મને ઠીક ન લાગ્યા.

4/6
રેડિયો શો એક ખાનગી ચેનલ પર પ્રસાસિત થાય છે. આ શોમાં કરણ લવગુરુ તરીકે સેલિબ્રિટીની પર્સનલ લાઇફ સાથે સંકળાયેલી તમામ બાબતો ઉકેલતો હોય છે. રેડિયો જોકી કરણ જોહરના આ શોને ફેન્સ ઘણો પસંદ કરે છે.

5/6
કરણ જોહરનો શો ઈશ્ક કે કઈ રંગ થીમ પર આધારિત હતો. જેમાં કરણે વિદ્યાને બેડરૂમ સીક્રેટને લઈ રેપિડ ફાયર રાઉન્ડ શરૂ કર્યો. આ દરમિયાન તેણે પહેલો સવાલ કર્યો કે બેડરૂમમાં લાઇટ્સ ચાલુ રાખવાની પસંદ કરે છે કે બંધ? જના જવાબમાં કહ્યું તેને ડિમલાઇટ પસંદ છે.

6/6
મુંબઈઃ વિદ્યા બાલન તેના શ્રેષ્ઠ અભિનય, બોલ્ડ અંદાજ અને બેધડક નિવેદનો માટે જાણીતી છે. તાજેતરમાં જ ‘તુમ્હારી સુલુ’ની એક્ટ્રેસ કરણ જોહરના રેડિયો શો કરણ કોલિંગ દરમિયાને તેના બેડરૂમ સીક્રેટ ખોલ્યા હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં વરસશે વરસાદ 

પેપર લીક વિવાદ: નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 અધિકારીઓ બરતરફ, કેટલાક સામે થશે કાનૂની કાર્યવાહી 

Weather Update: ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 

Ambalal patel: રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર
Ambalal Patel Rain Forecast: ઉત્તર ગુજરાત ડૂબશે?: અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
Gujarat Rescue Operation : ગુજરાતમાં મેઘતાંડવ:પૂર જેવી સ્થિતિ વચ્ચે અનેક લોકોનું રેસ્ક્યુ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં વરસશે વરસાદ 
Gujarat Rain: રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં વરસશે વરસાદ 
પેપર લીક વિવાદ: નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 અધિકારીઓ બરતરફ, કેટલાક સામે થશે કાનૂની કાર્યવાહી 
પેપર લીક વિવાદ: નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 અધિકારીઓ બરતરફ, કેટલાક સામે થશે કાનૂની કાર્યવાહી 
Weather Update: ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Ambalal patel: રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal patel: રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Surat Rain: સુરતમાં ધોધમાર વરસાદ, રિંગ રોડ ફ્લાયઓવર પર ઘૂંટણસમા પાણી, જુઓ તસવીરો

હિમાચલ પ્રદેશમાં ટાટા સૂમો પર પહાડ તૂટી પડતા 13 લોકોના કમકમાટી ભર્યા મોત 

Gujarat Rain: સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની ચેતવણી, આજે 10 જિલ્લામાં રેડ એલર્ટ, 15માં ઓરેન્જ એલર્ટ

EPFO મહેરબાન! 34 કરોડ ખાતામાં વ્યાજના પૈસા જમા, તમારા ખાતામાં પૈસા જમા થયા કે નહીં? આ રીતે ચેક કરો 

Embed widget