શોધખોળ કરો

કરણ જોહરે પ્રભાસને હિન્દી ફિલ્મ માટે કરી ઓફર, પ્રભાસની ફી સાંભળીને કરણ જોહરને આવી ગયો પસીનો...

1/4
થોડા સમય પહેલા જ પ્રભાસનો સાહોનો ફર્સ્ટ લૂક રીલીઝ થયો હતો. આ પોસ્ટરમાં તેના જાસૂસના લૂકના ખાસ્સા વખાણ થઈ રહ્યા છે. આ ફિલ્મની સ્ટોરી અંગે પણ ચાહકોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. બાહુબલિની સફળતા પછી સાહો માટે પણ ચાહકોની અપેક્ષા વધી ગઈ છે.

2/4
સૂત્રોના જણાવ્યા મુજબ, “પ્રભાસે બાહુબલિ ફિલ્મમાં તેના પાંચ વર્ષ હોમી દીધા છે અને તે હવે તેની સફળતાનો પૂરેપૂરો ફાયદો ઊઠાવે તે યોગ્ય જ છે. પણ તે જે ફી માંગી રહ્યો છે તે ઘણી વધારે છે. તેલુગુ સિનેમામાં પ્રભાસને 20 કરોડ ફી મળે તે સમજી શકાય તેવી વાત છે પણ તે બોલિવુડમાં આટલી બધી ફીની અપેક્ષા રાખે તે યોગ્ય નથી. રજનીકાંત સહિત કોઈપણ સાઉથ ઈન્ડિયન એક્ટરનું હિન્દી સિનેમામાં એટલું ક્લાઉટ નથી. પ્રભાસે ફી વધારીને તેના માટે બોલિવુડના દરવાજા બંધ કરી દીધા છે.”

3/4
બાહુબલિની સફળતા પછી પ્રભાસે તેની ફીમાં અનેકગણો વધારો કરી દીધો છે. કરણે જ્યારે પ્રભાસને હિન્દી ફિલ્મ ઑફર કરી ત્યારે પ્રભાસે એ ફિલ્મ કરવા માટે 20 કરોડ રૂપિયા માંગ્યા. સૂત્રોના જણાવ્યા મુજબ, “બાહુબલિ અને તેની સિક્વલ પછી કરણને ઈચ્છા હતી કે તે પ્રભાસને હિન્દી સિનેમામાં લોન્ચ કરે. પણ પ્રભાસની ફી જોતા કરણે પ્રભાસને લેવાનો વિચાર પડતો મૂક્યો છે.”

4/4
મુંબઈઃ બાહુબલી એક્ટર પ્રભાસે હાલમાં સૌથી મોંઘા એક્ટર્સની યાદીમાં સામેલ છે. હાલમાં તેનો એક દાખલો પણ જોવા મળ્યો જ્યારે બોલીવુડની એક ફિલ્મ માટે કરણ જૌહર સામે પ્રભાસે તગડી રકમની માગ કરી. ફીસ આપવામાં અમસર્થ હોય કરણ જૌહરે પ્રભાસને પડતો મૂકવાનો નિર્ણય કર્યો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયું 'રામાયણ'નું ભવ્ય ટ્રેલર, 'રામ'ના રોલમાં રણબીર કપૂર લાગ્યા કમાલ, 'રાવણ' બનીને છવાયો યશ

Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો

પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?

72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: યામી અને કાર્તિક શ્રેષ્ઠ કલાકાર, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ, જુઓ વિજેતાઓની આખી યાદી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં આપાયું ભારે વરસાદનું રેડ એલર્ટ? સાંબેલાધાર વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન

સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી

Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર

કોમનવેલ્થ ગેમ્સમાં Asmita Dey એ રચ્યો ઈતિહાસ, જુડોમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય

Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે

વંદે ભારતે રચ્યો ઈતિહાસ: સુરતથી અમદાવાદ ટ્રેનમાં પહોંચ્યું 'ધબકતું હૃદય', દેશમાં પહેલી વાર બની આવી ઘટના

8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને ક્યારે મળશે પગારમાં વધારો? સરકારે આપ્યું મોટું નિવેદન

Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 

Embed widget