શોધખોળ કરો

બોલિવૂડ એક્ટ્રેસ બનવા આવેલ મોડલ સાથે પ્રોડ્યૂસરે આચર્યું દુષ્કર્મ

પીડિત યુવતીએ પોતાના નિવેદનમાં કહ્યું કે, તે પોતાના મિત્રો દ્વારા કરણ વાહી અને મુંદ્રા નાગરના સંપર્કમાં આવી હતી.

મુંબઈઃ ઉત્તરાખંડથી મુંબઈ એક્ટ્રેસ બનવાનું સપનું લઈને મુંબઈ આવેલ એક યુવતીએ કરણ વાહી નામના યુવક અને એક પ્રોડ્યુસર પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે. 22 વર્ષની આ યુવતીની ફરિયાદ પર બન્ને આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. પીડિત યુવતીએ પોતાના નિવેદનમાં કહ્યું કે, તે પોતાના મિત્રો દ્વારા કરણ વાહી અને મુંદ્રા નાગરના સંપર્કમાં આવી હતી. કરણ વાહી નવા મોડલની શોધમાં હતો. આ દરમિયાન કરણે મને તેના ઘરે બોલાવી હતી. જ્યાં તેણે પોતાના સાથી નાગરની સાથે મળીને મારી સાથે દુષ્કર્મ આચર્યું હતું. બોલિવૂડ એક્ટ્રેસ બનવા આવેલ મોડલ સાથે પ્રોડ્યૂસરે આચર્યું દુષ્કર્મ પીડિત યુવતીએ વધુમા જણાવ્યું હતું કે, ત્યાં મને કોલ્ડ્રિંક આપવામાં આવ્યુ હતુ. કોલ્ડ્રિંક પીતાની સાથે જ મેં મારૂ માનસિક સંતુલન ગુમાવી દીધું હતું અને બેભાન અવસ્થામાં પહોંચી ગઇ હતી. કોલ્ડ્રિંક્સમાં નશાની દવા હતી જેની મને જાણ ન હતી. આ સ્થિતિનો લાભ લઈને બંનેએ મારી સાથે દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે હું હોશમાં આવી ત્યારે મારા એક મિત્રની મદદથી પોલીસ મથકે ગઈ અને મારી સાથે થયેલી તમામ ઘટના વિશે પોલીસને કહ્યું હતું. પોલીસે ફરિયાદ દાખલ કરતા સમયસર CCTV ચેક કરાવ્યા જેમાં કરણ વાહી અને નાગરે કરેલી તમામ ઘટના CCTVમાં કેદ હતી. પોલીસે યુવતીને મેડિકલ ચેકઅપ માટે મોકલવામાં આવી. સાથે જ બંન્ને આરોપીઓની ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરાઈ. પોલીસનું કહેવું છે કે, મેડિકલ ચેકઅપમાં બળાત્કારની પૃષ્ટિ થઈ ગઈ છે અને બંન્ને આરોપીઓનો ગેંગરેપનો કેસ દાખલ કરીને તમામ કાર્યવાહી કરવામાં આવશે.

ટોપ સ્ટોરી

અજય દેવગનની 'દ્રશ્યમ 3'એ મન્ડે ટેસ્ટ કર્યો પાસ, બસ બીજા 3 કરોડ કમાતા જ બનાવી દેશે વર્ષનો આટલો મોટો રેકોર્ડ
અજય દેવગનની 'દ્રશ્યમ 3'એ મન્ડે ટેસ્ટ કર્યો પાસ, બસ બીજા 3 કરોડ કમાતા જ બનાવી દેશે વર્ષનો આટલો મોટો રેકોર્ડ
Sanjay Dutt: સંજય દત્તે કહ્યું 'ભારતમાં શાંતિ નથી', પછી કરી સ્પષ્ટતા, બોલ્યા- ગાંધીગીરી....
Sanjay Dutt: સંજય દત્તે કહ્યું 'ભારતમાં શાંતિ નથી', પછી કરી સ્પષ્ટતા, બોલ્યા- ગાંધીગીરી....
'Drishyam 3'ની 100 કરોડના ક્લબમાં એન્ટ્રી, બીજા દિવસે તોડ્યો સાત દિવસનો ઓપનિંગ વિકેન્ડ રેકોર્ડ
'Drishyam 3'ની 100 કરોડના ક્લબમાં એન્ટ્રી, બીજા દિવસે તોડ્યો સાત દિવસનો ઓપનિંગ વિકેન્ડ રેકોર્ડ
Drishyam 3: 'દ્રશ્યમ 3' એ બોક્સ ઓફિસ પર મચાવી તબાહી, 'Peddi'થી લઈને 'કાંતારા' અને 'જેલર 2' ના તોડ્યા રેકોર્ડ્સ
Drishyam 3: 'દ્રશ્યમ 3' એ બોક્સ ઓફિસ પર મચાવી તબાહી, 'Peddi'થી લઈને 'કાંતારા' અને 'જેલર 2' ના તોડ્યા રેકોર્ડ્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?
Dwarka Video: દ્વારકામાં પ્રચાર દરમિયાન ભાજપ ધારાસભ્ય બન્યા ખેડૂતોના આક્રોશનો શિકાર
Shankersinh Vaghela: 'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ બાપુ અડગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
IND vs WI 1st T20: શ્રેયસ ઐયરની 42 બોલમાં તોફાની સદી! ભારતે વિન્ડીઝને 8 વિકેટે હરાવ્યું
IND vs WI 1st T20: શ્રેયસ ઐયરની 42 બોલમાં તોફાની સદી! ભારતે વિન્ડીઝને 8 વિકેટે હરાવ્યું
1414 દિવસ પછી આ ફાસ્ટ બોલરની વાપસી! અય્યર કેપ્ટન; ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા જાહેર
1414 દિવસ પછી આ ફાસ્ટ બોલરની વાપસી! અય્યર કેપ્ટન; ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા જાહેર
દિલ્હી હાઈકોર્ટનો મોટો ચુકાદો: બેંકો FD પર પોતાની મરજીથી વ્યાજદર ઘટાડી શકશે નહીં
દિલ્હી હાઈકોર્ટનો મોટો ચુકાદો: બેંકો FD પર પોતાની મરજીથી વ્યાજદર ઘટાડી શકશે નહીં
કોણ છે એર માર્શલ આશુતોષ દીક્ષિત? જેઓ સંભાળશે ભારતીય વાયુસેનાની કમાન, વાંચો વિગત
કોણ છે એર માર્શલ આશુતોષ દીક્ષિત? જેઓ સંભાળશે ભારતીય વાયુસેનાની કમાન, વાંચો વિગત
'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ વાઘેલા અડગ
'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ વાઘેલા અડગ
કપરાડાના નિલોશી ગામમાં ઓનલાઈન કામગીરીના ભારણથી કંટાળી પ્રાથમિક શાળાના આચાર્યનો આપઘાત
કપરાડાના નિલોશી ગામમાં ઓનલાઈન કામગીરીના ભારણથી કંટાળી પ્રાથમિક શાળાના આચાર્યનો આપઘાત
હરમનપ્રીત કૌરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી, લખી ભાવુક ઇન્સ્ટા પોસ્ટ લખી
હરમનપ્રીત કૌરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી, લખી ભાવુક ઇન્સ્ટા પોસ્ટ લખી
Embed widget