શોધખોળ કરો

કરીના કપૂર ફરી બનશે માતા, શેર કર્યા ગુડ ન્યૂઝ

કરીના અને સૈફે જણાવ્યું કે, “અમારા ઘરમાં જલદી એક નવા સભ્યનો ઉમેરો થશે, જેની જાહેરાત કરતા મને ખુશી થાય છે. પ્યાર અને સમર્થન માટે અમારા તમામ શુભચિંતકોનો આભાર.”

મુંબઈઃ બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાનના ઘરે નાના મહેમાનનું આગમન થવાનું છે. કરીના કપૂર પ્રેગ્નેંટ છે અને કપલે એક સત્તાવાર નિવેદન જાહેર કર્યુ છે. આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેમના ઘરે જલદી નવા મેમ્બરનું આગમન થવાનું છે. હાલ સોશિયલ મીડિયા પર હેશટેગ સૈફઅલીખાન ટ્રેન્ડ થઈ રહ્યું છે. કરીના અને સૈફે જણાવ્યું કે, “અમારા ઘરમાં જલદી એક નવા સભ્યનો ઉમેરો થશે, જેની જાહેરાત કરતા મને ખુશી થાય છે. પ્યાર અને સમર્થન માટે અમારા તમામ શુભચિંતકોનો આભાર.” કપલ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનથી સ્પષ્ટ છે કે બાલિવૂડનું આ ચર્ચિત કપલ બીજા બાળકને આવકારવા આતુર છે. અભિનેત્રી કરીના કપૂરે સોમવારે એક તસવીર પોસ્ટ કરી હતી. જેમાં તેણે જણાવ્યું કે, મંડે મેકઅપના મૂડમાં છું. તેણે તસવીરને કેપ્શન આપીને લખ્યું, ઉઠો અને મેકઅપ કરો. મંડે મૂડ, જેની હુંરાહ જોતી હતી. કરીના કપૂર લાલ સિંહ ચડ્ઢામાં આમિર ખાન સાથે નજરે પડશે. આ ફિલ્મ હોલિવૂડ મૂવી ફોરેસ્ટ ગમ્પની હિન્દી રિમેક છે.

ટોપ સ્ટોરી

Miss World 2026: જોહેરી મોલ બની મિસ વર્લ્ડ,ટોપ 20 માંથી બહાર થઈ ભારતની નિકિતા પોરવાલ

Bigg Boss 20: રંગીન અને અતરંગી છે 'બિગ બૉસ 20'નું ઘર, કોઇ એડવેન્ચરથી નથી કમ, જાણો શું છે ખાસ

શુક્રવારે OTT પર રિલીઝ થઈ આ 8 ધમાકેદાર ફિલ્મો-સિરીઝ, વીકએન્ડ પર મનોરંજનની ભરમાળ

'બિગ બોસ 20'માં ફેમસ યૂટ્યૂબર નીતીશ રાજપૂતની એન્ટ્રી? સલમાન ખાનના શોમાં મચાવશે ધમાલ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મરણ પથારી પર આયોજન
Hun To Bolish : હું તો બોલીશ : અંધશ્રદ્ધાનું ઓપરેશન ક્યારે ?
Gujarat Assembly Monsoon Session: ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રને લઈને મોટા સમાચાર! સોમવારે મળશે મહત્વની બેઠક
Abp Asmita Impact: 'ભૂતિયા વિદ્યાર્થીઓ' વાળી શાળાઓ સામે હવે થશે કાર્યવાહી! શિક્ષણમંત્રીની મોટી ખાતરી
Ahmedabad Bomb Threat : કોર્ટને બોમ્બની ધમકી મળતા અફરાતફરી! પોલીસ અને બોમ્બ સ્ક્વોડની તપાસ શરૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટના દહીસરામાં કરૂણાંતિકા: ચેકડેમમાં ડૂબી જતા 4 બાળકોનાં કમકમાટીભર્યાં મોત

Patan: રાધનપુર-વારાહી હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3 લોકોના ઘટનાસ્થળે જ મોત

Today Weather: આજે 14 રાજ્યોમાં ભારે વરસાદ-વાવાઝોડાનું એલર્ટ, 65 કિમની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: આજે 14 રાજ્યોમાં ભારે વરસાદ-વાવાઝોડાનું એલર્ટ, 65 કિમની ઝડપે ફૂંકાશે પવન
Miss World 2026: જોહેરી મોલ બની મિસ વર્લ્ડ,ટોપ 20 માંથી બહાર થઈ ભારતની નિકિતા પોરવાલ
Miss World 2026: જોહેરી મોલ બની મિસ વર્લ્ડ,ટોપ 20 માંથી બહાર થઈ ભારતની નિકિતા પોરવાલ
Morbi: મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાંથી નેપાળી યુવકનો લટકતી હાલતમાં મૃતદેહ મળી આવતા ખળભળાટ

ડ્રગ્સના દૂષણને દૂર કરવા ગુજરાત પોલીસનો મહત્વનો નિર્ણય, એન્ટી નાર્કોટિક્સ વિંગ સંભાળશે કમાન

મહારાષ્ટ્ર: દહીં હાંડી ઉત્સવ દરમિયાન દુર્ઘટના, મુંબઈમાં 22 ‘ગોવિંદા’ ઈજાગ્રસ્ત, એક મહિલાનું મોત

ગુજરાત બાદ MP માં ઝેરી દારૂનો કહેર, 9 ના મોત, CM મોહન યાદવે આપ્યો કડક કાર્યવાહીનો આદેશ

Embed widget