શોધખોળ કરો

પોતાના શોમાં કરીનાએ આ હોટ એક્ટ્રેસને વન નાઈટ સ્ટેન્ડ પર પૂછ્યો સવાલ, મળ્યો આવો જવાબ

કરીનાના કો-સ્ટાર્સ વિશેના સવાલના જવાબમાં સારાએ કહ્યું કે, તેના ચારેય કો-સ્ટાર્સ સુશાંત સિંહ રાજપૂત, કાર્તિક આર્યન, રણવીર સિંહ અને વરુણ ધવન સાથે તેના ખૂબ સારા સંબંધો છે.

મુંબઈઃ કરીના કપૂર ખાનનો લોકપ્રિય રેડિયો શો વોટ વીમેન વોન્ટમાં કરીના મોટેભાગે બોલિવૂડ સેલેબ્સની સાથે અનેક મુદ્દાઓ પર વાત કરે છે. કરીનાએ પોતાના લેટેસ્ટ એપિસોડમાં મોર્ડન રિલેશનશિપ્સ વિશે સારા અલી ખાન સાથે વાત કરી. કરીનાએ સારાને પૂછ્યું કે, શું તેણે ક્યારેય મોટી મેસેજ મોકલ્યા છે? કરીનાએ સાથે જ હસતા એ પણ કહ્યું કે, હું તેના વિશે જાણવા નથી માગતી અને આશા છે કે તારા પિતાએ આ જોયું ન હોય. સારાએ આ સવાલનો જવાબ શર્માતા હામાં આપ્યો. જમાવીએ કે, સારા સૈફ અલી ખાનની દીકરી છે. સૈફે કરીના પહેલા અમૃતા સિંહ સાથે લગ્ન કર્યા હતા. પોતાના શોમાં કરીનાએ આ હોટ એક્ટ્રેસને વન નાઈટ સ્ટેન્ડ પર પૂછ્યો સવાલ, મળ્યો આવો જવાબ કરીનાએ આ ઉપરાંત બીજો સવાલ પણ કર્યો કે શું તે વન નાઈટ સ્ટેન્ડમાં સામેલ થઈ છે? કરીનાએ એ પણ કહ્યં કે, આપણે એક મોડર્ન પરિવારનો ભાગ છીએ. જેના જવાબમાં સારાએ કહ્યું કે, એવું ક્યારેય નથી થયું. તેના પર કરીનાએ રાહતનો શ્વાસ લીધો. સારાએ એ પણ કહ્યું કે, તેણે પોતાની રિલશનશિપ્સમાં ક્યારેય ચીટ નથી કર્યું અને તે ક્યારેય પોતાના પાર્ટનરનો ફોન ચેક નથી કરતી. કરીનાના કો-સ્ટાર્સ વિશેના સવાલના જવાબમાં સારાએ કહ્યું કે, તેના ચારેય કો-સ્ટાર્સ સુશાંત સિંહ રાજપૂત, કાર્તિક આર્યન, રણવીર સિંહ અને વરુણ ધવન સાથે તેના ખૂબ સારા સંબંધો છે.
View this post on Instagram
 
#DaburAmlaWhatWomenWant Season 2 Ep 9 with @saraalikhan95 Out Now !! ❤️ Link in bio.

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

વર્કફ્રન્ટની વાત કરીએ તો સારા અલી ખાન ઈમ્તિયાઝ અલી નિર્દેશિત ફિલ્મ ‘લવ આજકલ 2’માં કાર્તિક આર્યનની સાથે જોવા મળશે. આ ફિલ્મ 14 ફેબ્રુઆરીએ રીલિઝ થઈ રહી છે. આ ઉપરાંત તે વરુણ ધવન સાથે ‘કુલી નંબર 1’ની રીમેકમાં જોવા મળશે. આની સાથે સારા આનંદ એલ રાયની ફિલ્મ ‘અતરંગી રે’નો પણ ભાગ છે. આમાં તે અક્ષય કુમાર અને ધનુષ સાથે જોવા મળશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો
Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: યામી અને કાર્તિક શ્રેષ્ઠ કલાકાર, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ, જુઓ વિજેતાઓની આખી યાદી
72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: યામી અને કાર્તિક શ્રેષ્ઠ કલાકાર, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ, જુઓ વિજેતાઓની આખી યાદી
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ

વિડિઓઝ

Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ
Hun To Bolish : હું તો બોલીશ : સંઘર્ષ કેમ ?
Gujarat Weather: કાલથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર , 31મીએ અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
Embed widget