શોધખોળ કરો
Advertisement
એક્ટ્રેસ કરિના કપૂરનો વર્કઆઉટ કરતો વીડિયો થયો વાયરલ
બોલીવૂડ એક્ટ્રેસ કરિના કપૂર પોતાની ફિટનેસને લઈને બોલીવૂડમાં જાણીતી છે. કરિના પોતાને ફિટ રાખવા માટે જિમમાં ખૂબ જ વર્કઆઉટ કરે છે. હાલમાં જ કરિના જિમમાં વર્કઆઉટ કરતો એક વીડિયો વાયરલ થયો છે.
મુંબઈ: બોલીવૂડ એક્ટ્રેસ કરિના કપૂર પોતાની ફિટનેસને લઈને બોલીવૂડમાં જાણીતી છે. કરિના પોતાને ફિટ રાખવા માટે જિમમાં ખૂબ જ વર્કઆઉટ કરે છે. હાલમાં જ કરિના જિમમાં વર્કઆઉટ કરતો એક વીડિયો વાયરલ થયો છે. કરિનાનો આ જિમ લૂક જોઈ ફેન્સ પણ તેના કાયલ થયા છે.
કરિના કપૂર છેલ્લે એકતા કપૂરની ફિલ્મ વીરે દી વેડિંગમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે સોનમ કપૂર, સ્વરા ભાસ્કર અને શિખા તલસાણિયા જોવા મળી હતી. હવે કરિના ફિલ્મ ગુડ ન્યૂઝમાં અક્ષય કુમાર સાથે જોવા મળશે. આ ફિલ્મ 27 ડિસેમ્બરના રિલીઝ થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement