શોધખોળ કરો
Advertisement
ખેતરમાં પાવડાથી કામ કરતી જોવા મળી કરીના કપૂર, વીડિયો થયો વાયરલ
વીડિયોમાં કરીના સાથે ફેમસ યુટ્યુબર પ્રાજક્તા કોલી પણ જોવા મળી રહી છે
મુંબઇઃ બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂરને રેડ કાર્પેટ અને ટીવી અને ફિલ્મોમાં તો તમે અનેકવાર જોઇ હશે પરંતુ ક્યારેય તેને ખેતરમા પાવડાથી કામ કરતી જોઇ છે. હાલમાં સોશિયલ મીડિયા પર જે વીડિયો સામે આવ્યો છે તેમાં તે ખેતરમાં કામ કરતી જોવા મળી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે તે સોશિયલ કોઝમાં પોતાનું યોગદાન આપી રહી હતી. સામે આવેલા વીડિયોમાં કરીના સાથે ફેમસ યુટ્યુબર પ્રાજક્તા કોલી પણ જોવા મળી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે બંન્ને વૃક્ષો લગાવવાની યોજનાનો હિસ્સો બન્યા હતા. આ માટે કરીનાએ પાવડાથી ખાડો ખોદ્યો હતો.
નોંધનીય છે કે કરીના કપૂર આ અગાઉ યુનિસેફ સાથે મળીને કામ કરી ચૂકી છે. તે મહિલાઓના સશક્તિકરણ અને બાળકોને સારા જીવન માટેના પ્રોજેક્ટનો પણ હિસ્સો બનતી રહે છે. વર્ક ફ્રંટની વાત કરીએ તો કરીના કપૂર ટૂંક સમયમાં ગુડ ન્યૂઝમાં જોવા મળશે જેમાં તેની સાથે અક્ષય કુમાર અને દિલજીત દોસાંજ લીડ રોલમાં છે.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
લાઇફસ્ટાઇલ
ક્રિકેટ
Advertisement