શોધખોળ કરો

સૈફ- કરીનાના ઘરે ક્યૂટ મહેમાનનું આગમન, બેબોએ આપ્યો દીકરાને જન્મ, અક્ટ્રેસે પ્રેગ્નન્ટ મહિલાને શું આપી સલાહ

કરીના કપૂર અને સૈફ અલી ખાને ઓગસ્ટ 2020માં સોશિયલ મીડિયા પર ગૂડ ન્યૂઝ શેર કર્યો હતા. આ સમયે કરીનાએ લખ્યું હતું કે, તે બીજા બાળક માટે ખૂબ જ આતૂર છે અને વધુ ઇંતેજાર કરી શકે તેમ નથી ત્યારે આજે તેમના ઇંતેજારનો અંત આવ્યો છે.

સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનના ઘરે આજે નવા મહેમાનું આગમન થયું છે. આજે 21 ફેબ્રુઆરીએ બેબોએ દીકરાના જન્મ આપ્યો છે. એક ઇન્ટરવ્યુમાં કરીના કપૂરે જણાવ્યું હતું કે, તે બીજા બાળક માટે સંપૂર્ણ તૈયાર છે અને બધી તૈયારીઓ કરી લીધી છે. તેમણે કહ્યું હતું કે, હું પહેલી પ્રેગ્નન્સી વખતે ખૂબ જ નર્વસ હતી પરંતુ આ વખતે ખૂબ જ સારી રીતે તૈયારી કરી લીધી છે. તેમણે આ માટે લાંબુ વેકેશન પણ લીધું હતું. સૈફ- કરીનાના ઘરે ક્યૂટ મહેમાનનું આગમન, બેબોએ આપ્યો દીકરાને જન્મ, અક્ટ્રેસે પ્રેગ્નન્ટ મહિલાને શું આપી સલાહ પ્રેગન્નસી પિરિયડને એન્જોય કરતા તેમના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. તે પ્રેગ્ન્નસીના લાસ્ટ ફેઝ સુધી એક્ટિવ પણ જોવા મળી હતી.કરીના કપૂરે પ્રેગ્નન્સી પિરિયડના યોગા કરતા ફોટો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતા. ફેન્સને આપ્યા હતા ફેશન ગોલ્સ કરીના કપૂરે બીજા બાળકને જન્મ આપતા કપૂર અને પટોડી પરિવારમાં ખુશીની લહેર છવાઇ ગઇ છે. કરીના કપૂરે તેમની પ્રેગ્ન્ન્સીના સમયમાં પણ ફેન્સને ફેશન ગોલ્સ આપ્યા હતા. શરૂઆતના દિવસોમાં તે જિન્સ ટીશર્ટમાં જોવા મળી હતી. જો કે ત્યારબાદ તે કફ્તા, મેક્સી ડ્રેસ, કુરતા પલાજોમાં જોવા મળી હતી. કરીના કપૂરે ખુદ તેમના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર દીકરાના આગમનની ખબર આપી હતી.
પ્રેગ્ન્ન્સી દરમિયાન રહી એક્ટિવ ફર્સ્ટ પ્રેગ્નન્સીની જેમ સેકન્ડ પ્રેગ્નન્સીમાં પણ કરીનાએ કામ ચાલું રાખ્યું હતું. તેમણે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, પ્રેગન્ન્ટ મહિલા કામ કેમ ન કરી શકે તે મને આજદિન સુધી નથી સમજાયું. મેં મારા પ્રેગ્નન્સી સમયમાં ખૂબ  કામ કર્યું છે અને ડિલિવર બાદ પણ કરતી રહીશ. તેમણે જણાવ્યું હતું કે, એક્ટિવ રહેવું લાભકારી રહે છે, ‘તેનાથી બેબી પણ વધુ સ્વસ્થ રહે છે’
View this post on Instagram
 
A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan)

કરીનાએ બાળકના આગમનની કરી હતી તૈયારી કરીના કપૂરે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તે બીજા બાળકના આગમન માટે બિલકુલ તૈયાર છે. તેમણે જણાવ્યું હતું કે, પહેલી પ્રેગન્ન્સીમાં તે ખૂબ જ નર્વસ હતી. જોકે આ વખતે ખૂબ જ સારી રીતે તૈયારી કરી લીધી હતી. કરીનાએ જણાવ્યું કે, સૈફે પણ બાળક સાથે સમય વિતાવવા માટે રજા લીધી છે. થોડા દિવસ બાદ કામ પર પરત ફરશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયું 'રામાયણ'નું ભવ્ય ટ્રેલર, 'રામ'ના રોલમાં રણબીર કપૂર લાગ્યા કમાલ, 'રાવણ' બનીને છવાયો યશ
બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયું 'રામાયણ'નું ભવ્ય ટ્રેલર, 'રામ'ના રોલમાં રણબીર કપૂર લાગ્યા કમાલ, 'રાવણ' બનીને છવાયો યશ
Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો
Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: યામી અને કાર્તિક શ્રેષ્ઠ કલાકાર, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ, જુઓ વિજેતાઓની આખી યાદી
72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: યામી અને કાર્તિક શ્રેષ્ઠ કલાકાર, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ, જુઓ વિજેતાઓની આખી યાદી

વિડિઓઝ

ભાવનગરમાં બેફામ દોડતા ડમ્પરનો કહેર, એક્ટિવા પર જતા દંપતિને મારી ટક્કર
માળીયા હાટીનામાં દીપડાનો આતંક, તાલુકા પંચાયત નજીક યુવાન પર હુમલો
છોટાઉદેપુરમાં દીપડાના હુમલામાં બાળકીનું મોત, ઘરઆંગણે રમતી બાળકી પર કર્યો હતો હુમલો
Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ આભ ફાટવાની આશંકા, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ આભ ફાટવાની આશંકા, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: કાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી, અમદાવાદ સહિત 4 જિલ્લાની શાળાઓમાં રજા જાહેર
Gujarat Rain: કાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી, અમદાવાદ સહિત 4 જિલ્લાની શાળાઓમાં રજા જાહેર
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
ગુજરાતમાં મેઘતાંડવનું હાઈ એલર્ટ: 8 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદ-વડોદરા શાળા-કોલેજોમાં રજા જાહેર
ગુજરાતમાં મેઘતાંડવનું હાઈ એલર્ટ: 8 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદ-વડોદરા શાળા-કોલેજોમાં રજા જાહેર
ગુજરાતમાં આગામી 6 દિવસ મેઘતાંડવની આગાહી: એકસાથે 4 સિસ્ટમ સક્રિય, 8 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાતમાં આગામી 6 દિવસ મેઘતાંડવની આગાહી: એકસાથે 4 સિસ્ટમ સક્રિય, 8 જિલ્લામાં રેડ એલર્ટ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ સરકાર એક્શનમાં, જોખમી હોર્ડિંગ્સ, નમેલા વૃક્ષો-વીજ પોલ હટાવવા સૂચના
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ સરકાર એક્શનમાં, જોખમી હોર્ડિંગ્સ, નમેલા વૃક્ષો-વીજ પોલ હટાવવા સૂચના
Embed widget