શોધખોળ કરો
કરીના કપૂર ખાનનું ઈન્કમ ટેક્સ અકાઉંટ હેક કરનારા 'ફેન'ની ધરપકડ, જાણો શું હતું કારણ
1/4

કરીના કપૂરે તેનું અકાઉંટ હેક થયા બાદ તેના સી.એ દ્વારા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. જે પછી પોલીસે તપાસ હાથ ધરીને આરોપીને પકડી લીધો છે. પૂછપરછમાં આરોપીએ ચોંકાવનારી વાતો કહી છે. તે પોતે કરીનાનો બહુ મોટો ફેન છે. તેણે કરીનાનો પર્સનલ નંબર લેવા માટે અકાઉઁટ હેક કર્યુ હતું. આ અંગે વધુ તપાસ ચાલી રહી છે.
2/4

આમ તો ફિલ્મી હસ્તીઓના સોશિયલ અકાઉંટ હેક થતા હોય છે પણ આવું પહેલી વાર બન્યુ કે કોઈ ફેને ઈન્કમ ટેક્સ અકાઉંટ હેક કરી લીધુ હોય.
Published at : 03 Jan 2017 10:20 AM (IST)
View More






















