શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2026

(Source: ECI/ABP News)

ટૂંકા કપડાંના કારણે ટ્રોલ થતી બોલીવુડની આ હોટ એક્ટ્રેસે કહ્યું- ટૂંકા કપડાં પહેરીને અમે.........

મુંબઈઃ અરબાઝ ખાનનો વેબ શો પિંચ ઘણો ચર્ચાં છે. આ શોના પહેલા એપિસોડમાં કરીના કપૂર ખાન નજરે પડી હતી. કરીના સોશિયલ મીડિયા પર સક્રિય નથી પરંતુ તે સોશિયલ મીડિયા પર દરેકની જાણકારી રાખતી હોવાનો દાવો કર્યો હતો. આ શોમાં તેની સાથે સંકળાયેલા અનેક ટ્વિટસ વાંચવામાં આવ્યા હતા. જેમાં એક ટ્વિટમાં લખ્યુ હતું કે, જેટલા ધનિક લોકો તેટલા ઓછા કપડાં. કરીનાએ આ ટ્રોલનો મજાકમાં જવાબ આપતાં કહ્યું કે, અમે લોકો પૈસા બચાવીએ છીએ. જેના પર અરબાઝે કહ્યું કે, કદાચ આ કારણે જ તમે ધનિક છો. તેના પર કરીના ફરી એક વખત મજાકમાં કહ્યું કે, અમે અન્ય ચીજો પર ખર્ચો કરીએ છીએ પરંતુ કપડાં પર નથી કરતા. કરીનાએ શો દરમિયાન તેના દીકરાને લઈ ચિંતા વ્યક્ત કરી હતી. તેણે કહ્યું કે, તૈમૂરને લઈ મીડિયામાં જે પ્રકારે હાઇપ છે તેનાથી બચવું જોઈએ. તે હજુ 2 વર્ષનો છે અને આ હિસાબે મીડિયા તેને મહત્વ આપે છે તે ઠીક નથી. તેની દરેક હરકત પર નજર રાખવી કોઇ પણ રીતે યોગ્ય નથી. કરીના હાલ અક્ષય કુમાર સાથે ફિલ્મ ગૂડ ન્યૂઝમાં કામ કરી રહી છે. આ ફિલ્મમાં દિલજીત દોસાંજ અને કિયારા અડવાણી પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ 6 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશે.
લોકસભા ચૂંટણી 2019 કોંગ્રેસ જાહેર કર્યું ચોથું લિસ્ટ, જાણો કોને ક્યાંથી મળી ટિકિટ ધોની સાથે સરખામણીને લઈ રિષભ પંતે શું કહ્યું ? જાણો વિગત
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બંગાળમાં TMC ની કારમી હાર વચ્ચે સૌથી મોટો ઉલટફેર, ભવાનીપુરમાં મમતા બેનર્જી 15105 મતોથી હાર્યા

'CRPF વાળાએ મને લાત મારી, ધક્કો માર્યો', બંગાળમાં કારમી હાર વચ્ચે મમતા બેનર્જીનો મોટો આરોપ

ગુજરાત સરકારના કર્મચારીઓને ભેટ: મોંઘવારી ભથ્થામાં 2% વધારો, હવે 58% ની જગ્યાએ 60% DA મળશે

'ભાજપના કાર્યકરોએ કમાલ કર્યા, પશ્ચિમ બંગાળમાં બમ્પર જીત પર બોલ્યા PM મોદી 

વિડિઓઝ

West Bengal Election Results 2026 : પશ્ચિમ બંગાળમાં ભાજપની જીતની ડબ્બલ સેન્ચુરી
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપનો સુવર્ણકાળ
PM Modi : પશ્ચિમ બંગાળમાં ખિલ્યું કમળ, વડાપ્રધાન મોદીની સોશિયલ મીડિયા પર પોસ્ટ
Amit Shah : TMCના ભય પર ભરોસોની જીત, અમિત શાહની પોસ્ટ
West Bengal Election Results 2026 : રાહુલ ગાંધીએ મમતા બેનર્જી સાથે કરી ટેલિફોનિક વાતચીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બંગાળમાં TMC ની કારમી હાર વચ્ચે સૌથી મોટો ઉલટફેર, ભવાનીપુરમાં મમતા બેનર્જી 15105 મતોથી હાર્યા
બંગાળમાં TMC ની કારમી હાર વચ્ચે સૌથી મોટો ઉલટફેર, ભવાનીપુરમાં મમતા બેનર્જી 15105 મતોથી હાર્યા
'CRPF વાળાએ મને લાત મારી, ધક્કો માર્યો', બંગાળમાં કારમી હાર વચ્ચે મમતા બેનર્જીનો મોટો આરોપ
'CRPF વાળાએ મને લાત મારી, ધક્કો માર્યો', બંગાળમાં કારમી હાર વચ્ચે મમતા બેનર્જીનો મોટો આરોપ
ગુજરાત સરકારના કર્મચારીઓને ભેટ: મોંઘવારી ભથ્થામાં 2% વધારો, હવે 58% ની જગ્યાએ 60% DA મળશે
ગુજરાત સરકારના કર્મચારીઓને ભેટ: મોંઘવારી ભથ્થામાં 2% વધારો, હવે 58% ની જગ્યાએ 60% DA મળશે
'ભાજપના કાર્યકરોએ કમાલ કર્યા, પશ્ચિમ બંગાળમાં બમ્પર જીત પર બોલ્યા PM મોદી 
'ભાજપના કાર્યકરોએ કમાલ કર્યા, પશ્ચિમ બંગાળમાં બમ્પર જીત પર બોલ્યા PM મોદી 
West Bengal Election Results 2026: ભાજપના શુભેંદુ અધિકારી નંદીગ્રામ બેઠક પર  9,000 થી વધુ મતોથી જીત્યા 

IPL 2026: ઈજાના કારણે હાર્દિક પંડ્યા LSG સામેની મેચમાંથી બહાર, જાણો ક્યારે કરશે વાપસી!

હવામાન વિભાગની આગાહી: આગામી 3 કલાકમાં ગુજરાતના 4 જિલ્લાઓમાં પવન સાથે વરસાદ ખાબકશે

West Bengal election Result: પશ્ચિમ બંગાળમાં BJP ના આ માસ્ટરસ્ટ્રોકે અપાવી બમ્પર જીત, જાણો તેના વિશે  

Embed widget