પ્રેગનેન્ટ હોવા છતાં કરીના કપૂર રજા નથી લઈ રહી. તે હાલ શૂટિંગમાં વ્યસ્ત છે. બે દિવસ પહેલા કરીના કપૂર મેહબૂબ સ્ટુડિયોમાં એક એડ શૂટ માટે પહોંચી હતી. આ દરમિયાન કરિના મેકઅપ વિના અને મેકઅપ સાથે એમ બંને લૂકમાં જોવા મળી હતી. કરિના બંને લૂકમાં ઘણી સુંદર લાગી રહી હતી. જુઓ વધુ તસવીરો