શોધખોળ કરો

સની લિયોન કેવી રીતે બની પોર્ન સ્ટાર ? બાયોપિકમાં અનેક રહસ્યો પરથી ઉઠશે પડદો

1/12
2008માં સનીના માતા અને 2010માં કેન્સરના કારણે પિતાનું મોત થયું. 2011માં સનીએ ડેનિયલ વેબર સાથે લગ્ન કર્યાં. The Disparrows મ્યૂઝિકલ રોક બેન્ડના લીડ ગિટારિસ્ટ ડેનિયલ સનીના મેનેજર પણ છે. ડેનિયલના માતા-પિતા અમેરિકામાં રહે છે. મોટાભાગે સની પોતાના સાસુ-સસરાની પાસે વેકેશન મનાવવા જાય છે.

2/12
3/12
સની અને ડેનિયલે 2017માં એક દીકરી દત્તક લીધી હતી અને 2018માં તે સરોગસી દ્વારા જોડિયા બાળકોના માતા-પિતા બન્યાં હતા.

4/12
5/12
પોર્ન ઇન્ડસ્ટ્રીમાં આવતાં પહેલાં સનીએ એક જર્મન બેકરી અને ટેક્સ એન્ડ રિટારયમેન્ટ ફર્મમાં કામ કર્યું હતું. સનીએ પોતાના કરિયરની શરૂઆત એક મોડલ તરીકે કરી હતી. તેના પછી 2003માં સનીએ એક એન્ટરટેઇનમેન્ટ કંપની સાથે 3 વર્ષનો કોન્ટ્રેક્ટ કરી હાર્ડકોર પોર્નોગ્રાફીની દુનિયામાં પગલું ભર્યું.

6/12
સનીને જ્યારે એક ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું કે શું તેણે 16 વર્ષની ઉંમરમાં વર્જિનિટી ગુમાવી હતી? ત્યારે તેણે કહ્યું
સનીને જ્યારે એક ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું કે શું તેણે 16 વર્ષની ઉંમરમાં વર્જિનિટી ગુમાવી હતી? ત્યારે તેણે કહ્યું "જી હાં, તે યુવક હાઈ સ્કૂલમાં બાસ્કેટબોલ રમતો હતો. તેની ઉંમર મારા જેટલી જ હતી. અમે એકબીજાને પસંદ કરતાં હતાં. મેં 16 વર્ષે વર્જિનિટી ગુમાવી, કેમ કે હું એવું કરવા માંગતી હતી. મેં જે કર્યું તેનાથી મને કોઇ અફસોસ નથી."
7/12
સનીએ પોર્ન ઇન્ડસ્ટ્રીમાં પહેલું પગલું 19 વર્ષની ઉંમરમાં રાખ્યું. તેણે સૌથી પહેલાં એક લેસ્બિયન પરફોર્મન્સ આપ્યું હતું. તેણે પોર્ન ઇન્ડસ્ટ્રીમાં આવવાનો નિર્ણય પોતાની મરજીથી લીધો હતો. પરંતું જ્યારે તેના વિશે તેણે માતા-પિતાને જણાવ્યું ત્યારે તેઓ ખૂબ જ દુઃખી થયાં.

8/12
સનીએ 40થી વધારે એડલ્ટ ફિલ્મોમાં એક્ટ્રેસ તરીકે કામ કર્યું, જ્યારે 25 ફિલ્મોનું ડાયરેક્શન કર્યું છે.

9/12
સની લિયોન ભારતીય મૂળની પહેલી પોર્ન સ્ટાર છે, જેણે 2012માં 'જિસ્મ 2' દ્વારા મેનસ્ટ્રીમ બોલિવૂડ ફિલ્મોમાં જગ્યા બનાવી. તેના પહેલાં કોઇપણ પોર્ન સ્ટાર આવું કરી શકી નથી. આ સિવાય સની ઘણી બોલીવુડ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. ઉપરાંત ટીવી શો સ્પીલિસ્ટવીલની સાતમી અને આઠમી સીઝન પણ હોસ્ટ કરી ચૂકી છે. ગત વર્ષે તેની છેલ્લી ફિલ્મ રિલીઝ થઈ હતી.

10/12
સનીએ તેના ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે
સનીએ તેના ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે "હું કેનેડાથી અહીં કેમ આવી? કેમ મેં પોતાનું નામ સની પસંદ કર્યું? મારું જીવન કેવું હતું? સની પાછળ છુપાયેલી એક મહિલા અને કરનજીતથી સની સુધીની લાઇફ વિશે જલ્દી જ મારી બાયોપિકમાં જાણશો."
11/12
સનીનો જન્મ 1981માં સર્નિયા ઓંટારિયો, કેનેડામાં પંજાબી સિખ પરિવારમાં થયો હતો. જ્યારે તે 11 વર્ષની હતી ત્યારે પરિવારની સાથે યૂએસ શિફ્ટ થઇ ગઇ. તેના પિતા એન્જીનિયર હતાં, જ્યારે માતા હાઉસવાઇફ. તેનો એક ભાઇ પણ છે, જેનું નામ સંદીપ સિંહ વોહરા છે અને તે અમેરિકામાં શેફનું કામ કરે છે.

12/12
મુંબઈઃ પોર્ન સ્ટારથી બોલિવૂડ એક્ટ્રેસ બનેલી સની લિયોનની લાઇફ પર બાયોપિક બનવા જઇ રહી છે. ઈન્ડો-કેનેડિયન બ્યૂટી સની લિયોનનું અસલી નામ કરણજીત કૌર છે અને તેના નામ પરથી બાયોપિકનું નામ ‘કરણજીત’ રાખવામાં આવ્યું છે. સનીની બાયોપિક ZEE5 પર પ્રસારિત થશે. તેણે આ અંગેની જાહેરાત સોશિયલ મીડિયા પર કરતાં લખ્યું કે, મારા માટે આ ગર્વની વાત છે. મને ઘણી ખુશી થઈ રહી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'રામાયણ'એ મંડે ટેસ્ટમાં કર્યું ટૉપ, પાંચમા દિવસે 300 કરોડને પાર કમાણી, બની 2026ની ચોથી સૌથી મોટી ફિલ્મ

બે દિવસમાં 200 કરોડને પાર 'રામાયણ', બની રણબીર કપૂરની 6ઠ્ઠી હાઈએસ્ટ ગ્રોસિંગ ફિલ્મ

અમિતાભ બચ્ચનની તબિયત લથડી, 1 અઠવાડિયા માટે રોકવામાં આવ્યું KBC નું શૂટિંગ

બોક્સ ઓફિસ પર 'રામાયણ' નો જલવો, 6 વાગ્યા સુધી 16 ફિલ્મોને પછાડી, બનાવ્યો રેકોર્ડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણ ચોરે છે મોંઘુ ખાતર ?
Hun To Bolish : હું તો બોલીશ : ધોકાવાળી
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ મુક્ત ભારતનો સંકલ્પ
Surat Protest News: સુરતમાં પાણીની સમસ્યાને લઈ સ્થાનિકોનો આક્રોશ! રસ્તા પર ઉતરી કર્યો ચક્કાજામ
Junagadh News: ગીરમાં 7થી 15 નવેમ્બર સુધી RED ALERT જાહેર! વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IRCTCની વેબસાઇટ ઠપ્પ! કલાકોથી ટિકિટ બુકિંગ બંધ, મુસાફરો પરેશાન

સોનિયા ગાંધી કેમ નહોતા બન્યા ભારતના વડાપ્રધાન, હવે થયો આ ખુલાસો

સાળંગપુરધામમાં નૂતન વર્ષની ભક્તિમય ઉજવણી, કષ્ટભંજનદેવને 8 કિલો સોનાના વાઘાનો શણગાર

વરસાદે બગાડ્યો ખેલ! ભારત-ન્યૂઝીલેન્ડની ત્રીજી વનડે એક પણ બોલ ફેંકાયા વિના રદ

Railway Recruitment 2026: રેલવેમાં પરીક્ષા વિના થશે 4600થી વધુ પદો પર ભરતી, આ તારીખથી કરી શકાશે અરજી

અમદાવાદમાં અમિત શાહના ઘરે નવા વર્ષની ઉજવણી, સુરતમાં સી.આર. પાટીલના નિવાસસ્થાને સ્નેહમિલન કાર્યક્રમ

SBIની દિવાળી સ્પેશ્યલ FD સ્કીમ, જાણો જમા રકમ પર કેટલું મળશે રિટર્ન?

Delhi NCR AQI Today: પ્રદૂષણને કારણે દિલ્હી-NCRમાં ગાઢ ધુમ્મસ છવાયું, અનેક વિસ્તારોમાં AQI 400ની નજીક

Embed widget