શોધખોળ કરો

ઑફ શોલ્ડર ડ્રેસમાં કરીનાનો Sizzling લૂક, તસવીરો થઈ વાયરલ

કરીના ટીવી શો ડાન્સ ઇન્ડિયા ડાન્સને જજ કરી રહી છે. જોકે આ શોના સેટથી બેબોની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન હાલ ચર્ચામાં છે. કરીના ટીવી શો ડાન્સ ઇન્ડિયા ડાન્સને જજ કરી રહી છે. જોકે આ શોના સેટથી બેબોની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. કરીના સાથે શોના જજ તરીકે રેપર રફ્તાર અને કોરિયોગ્રાફર બોસ્કો માર્ટિસ પણ છે. ઑફ શોલ્ડર ડ્રેસમાં કરીનાનો Sizzling લૂક, તસવીરો થઈ વાયરલ આ તસવીરોમાં કરીના ખૂબજ સુંદર અને ગ્લેમરસ અંદાજમાં નજર આવી રહી રહી છે. તસવીરોમાં કરીના બ્લેક-ગ્રીન ડ્રેસમાં સિઝલિંગ અંદાજમાં નજર આવી રહી છે. ઑફ શોલ્ડર ડ્રેસમાં કરીનાનો Sizzling લૂક, તસવીરો થઈ વાયરલ વાયરલ તસવીરોમાં કરીના ડાર્ક બ્લૂ કલરની ઓફ શોલ્ડર ડ્રેસમાં સ્ટનિંગ નજર આવી રહી છે. ઑફ શોલ્ડર ડ્રેસમાં કરીનાનો Sizzling લૂક, તસવીરો થઈ વાયરલ મીડિયા રિપોર્ટ પ્રમાણ કરીનાએ એક એપિસોડના 2.5-3 કરોડ રૂપિયાની માંગ કરી હતી, આ શો 3 મહિના સુધી ચાલશે. જેમાં લગભગ 25-28 એપિસોડ છે.
View this post on Instagram
 
Gorgeously #kareenakapoorkhan today on the sets of #danceindiadance #viralbhayani @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) on

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ

Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ

Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ

વિડિઓઝ

CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ

Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી

ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા

'મિત્રોને ખવડાવવું મારી દિનચર્યાનો ભાગ', મોરને દાણા ખવડાવતા જોવા મળ્યાં PM મોદી

Embed widget