શોધખોળ કરો
Advertisement
એક્ટ્રેસ કરિશ્મા તન્નાએ કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, જુઓ તસવીરો
કરિશ્મા ઈન્સ્ટાગ્રામ પર પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. હાલમાં જ કરિશ્માએ હોટ ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટની તસવીરો કરિશ્માએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
મુંબઈ: બોલીવૂડ એક્ટ્રેસ કરિશ્મા તન્ના સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. કરિશ્મા ઈન્સ્ટાગ્રામ પર પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. હાલમાં જ કરિશ્માએ હોટ ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટની તસવીરો કરિશ્માએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
View this post on Instagram
કરિશ્માના આ હોટ ફોટોશૂટમાં તે અલગ-અલગ અંદાજમાં જોવા મળી રહી છે. બ્લેક કલરના ગાઉનમાં કરિશ્માનો હોટ અંદાજ જોવા મળી રહ્યો છે. એક્ટ્રેસ કરિશ્માના ફોટોશૂટની તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે. કરિશ્માના ફેન્સને પણ આ તસવીરો ખૂબ પસંદ આવી રહી છે.View this post on InstagramSuit up Girl• Outfit @pavoh_by_fabio Styled by @saachivj #poser #love #instagram
View this post on InstagramTake 2 . Outfit by @hummelindia Styled by @saachivj @filaindia
કરિશ્મા તન્ના આ પહેલા પણ બિકિની તસવીરો શેર કરી ચૂકી છે. કરિશ્માનો આ વીડિયો ફેન્સની વચ્ચે ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ પહેલા પણ કરિશ્મા સોશિયલ મીડિયા પર ખૂબ હોટ અંદાજમાં જોવા મળી ચૂકી છે.View this post on Instagram
કરીશ્મા હાલ નાગિન 3 માં રૂહીનુ પાત્ર ભજવી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion