શોધખોળ કરો
બોલિવૂડના ક્યા સેલેબ્સ મુંબઈના રસ્તાઓ પર જોવા મળ્યા? જુઓ આ રહી તસવીરો
1/4

ડિમ્પલ શર્મા એક કેનેડિયન મોડલ છે જેણે ઘણા બૉલીવુડ અભિનેતાઓ જેમ કે રણબીર કપૂર અને શાહરૂખ ખાન સાથે ઘણી જાહેરાતોમાં જોવા ચૂકી છે.
2/4

બ્લેક પેન્ટ અને ટોપમાં ડિમ્પલ ખૂબ જ હોટ લાગી રહી હતી. જ્યારે કાર્તિક સફેદ ટીશર્ટમાં જોવા મળ્યા હતો. બંને એક સાથે જોવા મળ્યા હતા. કાર્તિક આર્યન ડિમ્પલ સાથે એન્જોય કરતો જોવા મળ્યો હતો. બંનેએ એકબીજા સાથે સમય પસાર કર્યો હતો.
3/4

મુંબઈ: બોલીવૂડ અભિનેતા કાર્તિક આર્યન ફિલ્મ સોનૂ કે ટીટૂ કી સ્વીટીમાં શાનદાર અભિનય કર્યો હતો. કાર્તિક આર્યનના અભિનયના ખૂબ વખાણ થઈ રહ્યા છે. હાલમાં જ કાર્તિક આર્યન ગર્લફ્રેન્ડ ડિમ્પલ શર્મા સાથે જોવા મળ્યો હતો. બંને હજુ સુધી પોતાના સંબંધોને લઈને કોઈ પુષ્ટી નથી કરી.
4/4

બ્લેક પેન્ટ સાથે ટોપમાં ડિમ્પલ શર્મા ખૂબ સુંદર લાગી રહી હતી. કાર્તિકે પણ બ્લેક પેન્ટ સાથે સફેદ ટીશર્ટમાં જોવા મળ્યો હતો.
Published at : 15 Sep 2018 02:53 PM (IST)
View More





















