શોધખોળ કરો

બોક્સ ઓફિસ પર ચાલ્યો સારા-કાર્તિકની જોડીનો જાદૂ, ‘લવ આજકલ’ ને મળી જબરજસ્ત ઓપનિંગ

‘લવ આજકલ’ ફિલ્મ કાર્તિક આર્યનની સૌથી મોટી ઓપનિંગ મેળવનારી ફિલ્મ બની ગઈ છે. ફિલ્મને બોક્સ ઓફિસ પર સારો રિસ્પોન્સ મળી રહ્યો છે.

મુંબઈ : કાર્તિક આર્યન અને સારા અલી ખાન સ્ટારર ફિલ્મ ‘લવ આજકલ’ને બોક્સ ઓફિસ પર પ્રથમ દિવસે શાનદાર ઓપનિંગ મળી છે. આ સાથે કાર્તિક આર્યનની સૌથી મોટી ઓપનિંગ મેળવનારી ફિલ્મ બની ગઈ છે. ફિલ્મને બોક્સ ઓફિસ પર સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. ‘લવ આજકલ’ ફિલ્મે પ્રથમ દિવસે 12.40 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ટ્રેડ એનાલિસ્ટનું માનવું છે કે વિકેન્ડમાં ફિલ્મની કમાણીમાં ઉછાળો આવી શકે છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વીટ કરીને ફિલ્મની કમાણી અંગે જાણકારી આપી છે. 12 કરોડથી વધુ કમાણી સાથે આ ફિલ્મ કાર્તિક આર્યનની અત્યાર સુધીની સૌથી મોટી ઓપનિંગ મેળવનારી ફિલ્મ બની ગઈ છે. આ પહેલા કાર્તિકની ફિલ્મ પતિ પત્ની અને વો એ પહેલા દિવસે 9.10 કરોડ રૂપિયાની ઓપનિંગ મેળવી હતી.  ઉલ્લેખનીય છે કે ફિલ્મ રિલીઝ થયાના થોડા ક જ કલાકોમાં ઓનલાઈન લીક થઈ ગઈ હતી. આ ફિલ્મને તમિલ રૉકર્સ દ્વારા લીક કરવામાં આવી હતી. આ ફિલ્મનું નિર્દેશન ઈમ્તિયાઝ અલીએ કર્યું છે. ફિલ્મ વર્ષ 2009માં આવેલી ‘લવ આજકલ’ની સિક્વલ છે. જેના પ્રથમ ભાગમાં સૈફઅલી ખાન અને દીપિકા પાદૂકોણ જોવા મળ્યા હતા. હવે આશરે 10 વર્ષ બાદ ફિલ્મની સિક્વલ રિલીઝ થઈ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત

મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 

CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન

Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો

ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ

Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન

Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા

Embed widget