શોધખોળ કરો

રાખી સાવંતે કરવા ચોથનું વ્રત રાખી શું કહ્યું ? જાણો વિગતે

રાખીએ કહ્યું કે, તેણે જીવનમાં ક્યારેય વ્રત નથી રાખ્યું. મેં પ્રથમ વખથ કરવા ચોથનું વ્રત રાખ્યું છે. હું જિંદગીમાં એક દિવસ પણ ભૂખી નથી રહી.

નવી દિલ્હીઃ રાખી સાવંતે લગ્ન બાદ પ્રથમ કરવા ચોથનું વ્રત રાખ્યું છે. તેના પતિ રિતેશે પણ આ વ્રત કર્યું છે. રાખીએ ઈન્સ્ટાગ્રામ પર વીડિયો પોસ્ટ કરી જાણકારી આપી છે. તેનું કહેવું છે કે તે પતિ સાથે લંડનમાં છે. કરવાચોથના દિવસે રાખી સાવંતને તેની સાસુએ ગાજરનો હલવો બનાવવાનું કહ્યું છે. રાખી સાવંતે કરવા ચોથનું વ્રત રાખી શું કહ્યું ? જાણો વિગતે રાખીએ હલવો બનાવતી હોય તેવો વીડિયો શેર કર્યો છે. જેમાં તે કહી રહી છે કે જે લોકો પહેલા આ ઘરમાં રહેતા હતા તેમણે આ સ્થિતિમાં ઘરને વેચ્યુ છે. ઘરનું રિનોવેશન ચાલી રહ્યું છે તેથી અસ્તવ્યસ્ત છે. બીજા વીડિયોમાં રાખીએ કહ્યું કે, મારી સાસુએ મને ગાજરનો હલવો બનાવવાની ટાસ્ક આપી છે. મેં ઘી અને શુગર ફ્રીમાં ગાજરનો હલવો બનાવ્યો છે. રાખી સાવંતે કરવા ચોથનું વ્રત રાખી શું કહ્યું ? જાણો વિગતે
રાખીએ કહ્યું કે, તેણે જીવનમાં ક્યારેય વ્રત નથી રાખ્યું. મેં પ્રથમ વખથ કરવા ચોથનું વ્રત રાખ્યું છે. હું જિંદગીમાં એક દિવસ પણ ભૂખી નથી રહી. મેં સાંભળ્યું છે કે વ્રતમાં કંઈ ખાઈ-પી શકાતું નથી. ભૂખી હોવાના કારણે આજે હું નબળાઈ અનુભવી રહી છું. ગુડન્યૂઝ એ છે કે મારા પતિ રિતેશે પણ વ્રત રાખ્યું છે. રાખી સાવંતે કરવા ચોથનું વ્રત રાખી શું કહ્યું ? જાણો વિગતે રાખી સાવંતે તેના પતિની એક પણ તસવીર જાહેર કરી ન હોવાથી લોકોને તેના લગ્ન પર લોકોને હજુ પણ ભરોસો નથી. નડિયાદઃ મહિના પહેલાં લગ્ન કરનારી યુવતીને પતિ વિધી માટે લઈ ગયો, યુવતીએ ભૂવા સાથે માણ્યું સેક્સ અને.... બોલીવુડની હોટ એક્ટ્રેસે કહ્યું, દારૂ પીવો આજની સંસ્કૃતિ છે અને તેમાં કંઈ ખોટું નથી ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટરે શેર કરી શર્ટલેસ તસવીર, થયો ટ્રોલ
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Dhurandhar 2 OTT Release: થિએટ્રિકલ રન બાદ OTT ક્યારે અને ક્યાં રિલીઝ થશે ‘ધુરંધર 2', આ રહી પુરેપુરી ડિટેલ્સ
Dhurandhar 2 OTT Release: થિએટ્રિકલ રન બાદ OTT ક્યારે અને ક્યાં રિલીઝ થશે ‘ધુરંધર 2', આ રહી પુરેપુરી ડિટેલ્સ
Dhurandhar 2 Box Office: ''ધુરંધર 2' એ તેના પ્રીમિયર શોમાંથી કેટલી કમાણી કરી?
Dhurandhar 2 Box Office: ''ધુરંધર 2' એ તેના પ્રીમિયર શોમાંથી કેટલી કમાણી કરી?
69 ની ઉંમરે ધમાકેદાર કમબેક, OTT પર છવાયો આ સુપરસ્ટાર, હવે નવી સીરીઝનું પણ કરી દીધું એલાન
69 ની ઉંમરે ધમાકેદાર કમબેક, OTT પર છવાયો આ સુપરસ્ટાર, હવે નવી સીરીઝનું પણ કરી દીધું એલાન
સલમાન ખાનની 'Battle of Galwan'નું નામ બદલાયું; હવે આ દમદાર ટાઈટલ સાથે થિયેટરોમાં થશે રિલીઝ
સલમાન ખાનની 'Battle of Galwan'નું નામ બદલાયું; હવે આ દમદાર ટાઈટલ સાથે થિયેટરોમાં થશે રિલીઝ

વિડિઓઝ

Morbi Marriage Mandap Collapse : મોરબીમાં મીની વાવાઝોડું ત્રાટકતા લગ્નનો મંડપ ધરાશાયી
Rajkot Water Logging : રાજકોટમાં ભારે પવન સાથે ખાબક્યો વરસાદ, ઠેર ઠેર ભરાયા પાણી
Hun To Bolish : હું તો બોલીશ : નકલી ગુરૂનું નકલી સામ્રાજ્ય
Hun To Bolish : હું તો બોલીશ : ભર ઉનાળે તોફાની વરસાદ
Stock Market: ભારતીય શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 2500 પોઈન્ટનો કડાકો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Forecast: દિલ્લી યુપી સહિતઆ 5 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ
Weather Forecast: દિલ્લી યુપી સહિતઆ 5 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ
ઈરાની હુમલામાં યુએસ F-35 ફાઇટર જેટને થયું નુકસાન, ઇમરજન્સી લેન્ડિંગ કરવાની પડી ફરજ: રિપોર્ટ
ઈરાની હુમલામાં યુએસ F-35 ફાઇટર જેટને થયું નુકસાન, ઇમરજન્સી લેન્ડિંગ કરવાની પડી ફરજ: રિપોર્ટ
આગામી 3 દિવસ 21 રાજ્યોમાં ભારે પવન અને વાવાઝોડા સાથે ધોધમાર વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ  
આગામી 3 દિવસ 21 રાજ્યોમાં ભારે પવન અને વાવાઝોડા સાથે ધોધમાર વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ  
Kerala Congress Candidates List: કૉંગ્રેસે બીજી યાદી જાહેર કરી, 37 ઉમેદવારોની કરી જાહેરાત 
Kerala Congress Candidates List: કૉંગ્રેસે બીજી યાદી જાહેર કરી, 37 ઉમેદવારોની કરી જાહેરાત 
Gold Price: કેમ સોનામાં અચાનક મોટો ઘટાડો થઈ રહ્યો છે? સામે આવ્યું મોટું કારણ, જાણો 
Gold Price: કેમ સોનામાં અચાનક મોટો ઘટાડો થઈ રહ્યો છે? સામે આવ્યું મોટું કારણ, જાણો 
IPL 2026: સ્ટાર ખેલાડી આખી સીઝનમાંથી બહાર! રાજસ્થાન રોયલ્સને લાગ્યો મોટો ઝટકો 
IPL 2026: સ્ટાર ખેલાડી આખી સીઝનમાંથી બહાર! રાજસ્થાન રોયલ્સને લાગ્યો મોટો ઝટકો 
કૉંગ્રેસે આસામ વિધાનસભા ચૂંટણીને લઈ 22 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ  
કૉંગ્રેસે આસામ વિધાનસભા ચૂંટણીને લઈ 22 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ  
Amreli Rain: અમરેલી જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે તૂટી પડ્યો ધોધમાર વરસાદ
Amreli Rain: અમરેલી જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે તૂટી પડ્યો ધોધમાર વરસાદ
Embed widget