(Source: ECI/ABP News/ABP Majha)
કાશ્મીરા શાહનો બિન્દાસ અંદાજ, બ્લેક બિકિનીમાં કર્યો ડાન્સ, યુઝર્સે લખ્યું, 'ચઢતી જવાની' જુઓ વીડિયો
કાશ્મીર શાહ તેમની બોલ્ડ ઇમેજ માટે જાણીતી છે. તાજેતરમાં જ તે બિગ બોસ સિઝન 14માં જોવા મળી હતી. તેમણે સોશિયલ મીડિયા પર એક ડાન્સનો વીડિયો પોસ્ટ કર્યો છે. બોલ્ડ અંદાજનો આ વીડિયો ખૂબ વાયરલ થયો છે.
કાશ્મીર શાહ તેમની બોલ્ડ ઇમેજ માટે જાણીતી છે. તે તેમના બોલ્ડ અંદાજના કારણે ચર્ચામાં રહે છે. તે તેમના બોલ્ડ ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે. હાલ તેમણે સ્લો મોશનમાં ડાન્સનો એક વીડિયો શેર કર્યો છે. કાશ્મીરા શાહ બ્લેક બિકીનીમાં ' આ જાનેજા' સોન્ગ પર ડાન્સ કરતી જોવા મળે છે.
કાશ્મીરે લખ્યું સીખ દેતું કેપ્શન
કાશ્મીરે લખ્યું કે, 'આપની લાઇફ અપની તરીકે સે જિયે, બીના કિસી તુલના કે, સુરજ ઓર ચાંદ કે બીચ કોઇ કમ્પેરિઝન તો નહીં હૈ,દોનો અપને ટાઇમ પર ચમકતે હૈ.
કાશ્મીરા બિગ બોસમાં ચેલેન્જરના રૂપમાં પહોંચી હતી. જો કે ત્યાં લોકોનું કંઇ ખાસ ધ્યાન ન ખેંચી શકી. તે હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેમની બોલ્ડ તસવીર અને વીડિયો પોસ્ટ કરતી રહે છે.
View this post on Instagram
કાશ્મીરાના પતિ કૃષ્ણા અભિષેક તેમની બોલ્ડ તસવીર અને વીડિયો પર કોમ્લિમેન્ટસ આપે છે. તેમણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તેમને આવી તસવીર અને વીડિયો સામે કોઇ સમસ્યા નથી. તેમણે કહ્યું કે, તેમની બોલ્ડનેસના કારણે જ તેમને પ્રેમ થઇ ગયો હતો.