શોધખોળ કરો

કેટરીનાએ શેર કર્યો અજાણી યુવતીનો ફોટો, ફેન્સે કહ્યું તેની છઠ્ઠી બહેન, જાણો પરિવારમાં કોણ-કોણ છે

1/7
2/7
નોંધનીય છે કે, અત્યારે કેટરીના અત્યારે આનંદ એલ રાયની ફિલ્મ ઝીરોના શૂટિંગમાં વ્યસ્ત છે. ઇસાબેલે પણ ટાઇમ ટુ ડાન્સથી સૂરજ પંચોલી સાથે ડેબ્યૂ કરી રહી છે.

3/7
કેટરીનાએ અગાઉ ડિસેમ્બરમાં પણ ત્રણ બહેનો સાથે ફેમિલી ફોટો શેર કર્યો હતો.

4/7
ઉલ્લેખનીય છે કે, કેટરીને ત્રણ મોટી બહેનો છે (સ્ટેફની, ક્રિસ્ટીન અને નતાશા) અને ત્રણ નાની બહેનો છે (મેલિસા, સોનાયા અને ઇસાબેલે) અને એક ભાઇ (માઇકલ) છે.

5/7
કેટરીના આ ફોટો શેર કરતાં તેના કેપ્શનમાં લખ્યું છે, “Farm girls,”. આ સિવાય તેનો અન્ય એક ફોટો પણ છે જેમાં તે ચેસ અને ડાન્સ કરતી દેખાઇ રહી છે.

6/7
 શનિવારે કેટરીના કૈફે એક સ્વિટ પિક્ચર પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કર્યું છે. જેમાં તે એકદમ રિલેક્સ મૂવમેન્ટમાં પોતાની બે બહેનો સાથે રિલેક્સ મોમેન્ટમાં દેખાઇ રહી છે. ફોટોમાં જોઇએ તો એક ઇસાબેલા છે જ્યારે બીજો ચહેરો અજાણ્યો છે. કેટરીનાએ તેનું નામ નથી આપ્યું. પણ ગૂગલના સર્ચમાં આ યુવતીનું નામ સોનિયા આવે છે, જે કેટરીનાની એક યંગર સિસ્ટર છે.

7/7
મુંબઇઃ બૉલીવુડની સેક્સી એક્ટ્રેસ કેટરીના કૈફે ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો પૉસ્ટ કરીને ફેન્સની વચ્ચે ચર્ચા જગાવી દીધી છે. આ ફોટોમાં કેટરીનાની સાથે ઇસાબેલા અને અન્ય એક યુવતી નજરે પડી રહી છે. આ તસવીરને જોઇને કેટલાક લોકો કહી રહ્યાં છે કે, આ કેટરીનાની છઠ્ઠી બહેન છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?

72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: યામી અને કાર્તિક શ્રેષ્ઠ કલાકાર, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ, જુઓ વિજેતાઓની આખી યાદી

સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ

'બોલ બેબી બોલ' ફેમ દિગ્ગજ ગાયિકા એસ. જાનકીનું 88 વર્ષની વયે નિધન, 48000 ગીતો ગાયા

વિડિઓઝ

South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ માખી
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંક જળબંબાકાર, ક્યાંક સુકુભઠ્ઠ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરત માટે આજની રાત ભારે! અતિભારે વરસાદનું રેડ એલર્ટ, રાત્રે 9 વાગ્યા પછી બહાર ન નીકળવા અપીલ

શું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આપશે રાજીનામું? NEET વિવાદ પર જેપી નડ્ડાએ આપ્યો જવાબ
શું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આપશે રાજીનામું? NEET વિવાદ પર જેપી નડ્ડાએ આપ્યો જવાબ
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
આવતીકાલનું હવામાનઃ ગુજરાત અને રાજસ્થાન સહિત 11 રાજ્યો માટે IMD નું રેડ એલર્ટ: 23 જુલાઈએ હવામાન કેવું રહેશે?

Commonwealth Games 2026: ભારતનું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, જાણો TV પર ફ્રીમાં ક્યાંથી લાઈવ જોવું

ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, હિંસા કરનારા પોલીસ પર કાર્યવાહી અને PM મોદી..., રાહુલ ગાંધીએ સરકાર સામે રાખી 3 માંગ

ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાનું એલર્ટ

Valsad Rain: વલસાડમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ-સોસાયટી જળમગ્ન, નેશનલ હાઈવે 48 પર ભરાયા પાણી

Embed widget