શોધખોળ કરો

સલમાન સાથે અફેરને લઈને પહેલીવાર આ હોટ એકટ્રેસે તોડ્યું મૌન કહ્યું- ‘અમારી વચ્ચે 16 વર્ષથી....’

સલમાન ખાન હંમેશાથી કેટરીના કૈફનો ઉત્સાહ વધારતો આવ્યો છે તે વાત જગજાહેર છે.

નવી દિલ્હીઃ બોલિવૂડના સુલ્તાન સલમાન ખાન અને એક્ટ્રેસ કેટરીના કૈફ પોતાની રિલેશનશિપને લઇને ફરી ચર્ચામાં છે. હાલમાં જ ફિલ્મ ભારતથી આ જોડીએ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. જોકે આ વખતે કેટરીના કૈફ સલમાન ખાનની સાથે પોતાની રિલેશનશિપને લઈને ખુલીને સામે આવી છે. કેટરીનાએ કહ્યું કે, અમે એકબીજાને 16 વર્ષથી ઓળખીએ છીએ અને અમારી વચ્ચે મિત્રતાથી વધારે કંઈ નથી. સલમાન વ્યક્તિ તરીકે ખૂબ સારો છે. તે હંમેશા મારી પડખે ઊભો રહ્યો જ્યારે-જ્યારે મને જરૂર પડી. સલમાન ભલે સતત કોન્ટેક્ટમં ન રહે પરંતુ જરૂર પડે એટલે તરત જ મિત્રની મદદ કરવા માટે દોડી જાય છે. સલમાન ખાન હંમેશાથી કેટરીના કૈફનો ઉત્સાહ વધારતો આવ્યો છે તે વાત જગજાહેર છે. હાલમાં જ મુંબઈમાં આઈફા અવોર્ડ યોજાયો હતો, જ્યાં કેટરીના કૈફના ડાન્સ પર્ફોર્મન્સનો વારો આવ્યો તો સલમાન કેટરીના-કેટરીના બૂમો પાડવા લાગ્યો આટલું જ નહીં તેણે કેટરીનાના ડાન્સ માટે સીટી પણ વગાડી. વર્કફ્રંટની વાત કરીએ તો, કેટરીના હાલ ફિલ્મ સૂર્યવંશીના શૂટિંગમાં બિઝી છે. આ ફિલ્મમાં તે અક્ષય કુમારની ઓપોઝિટમાં જોવા મળશે તો સલમાન ખાન ‘દબંગ 3’નું શૂટિંગ કરી રહ્યો છે, જેમાં તેની ઓપોઝિટમાં સોનાક્ષી સિન્હા છે.

ટોપ સ્ટોરી

આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
Embed widget