શોધખોળ કરો
Advertisement
કેટરિના કૈફે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી બોલ્ડ તસવીર, થઈ વાયરલ
કેટરીનાએ હાલમાં જ સોશિયલ મીડિયા પર બ્લૂ મોનોકિનીમાં પોતાની ખૂબજ બોલ્ડ તસવીરો પોસ્ટ કરી છે. જેમાં તે દરિયા કિનારે બીચ પર મસ્તી કરતી નજર આવી રહી છે.
મુંબઈ: બૉલિવૂડ પોતાની જગ્યા બનાવી ચુકેલી એક્ટ્રેસ કેટરીના કૈફ આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. કેટરીના કેફે છેલ્લા કેટલાક દિવસોમાં ઇન્સ્ટાગ્રામ પર પોતાની અનેક હૉટ તસવીરો શેર કરી છે. જે સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. ત્યારે હાલ કેટરિનાની વધુ એક તસવીર વાયરલ થઈ રહી છે.
કેટરીનાએ હાલમાં જ સોશિયલ મીડિયા પર બ્લૂ મોનોકિનીમાં પોતાની ખૂબજ બોલ્ડ તસવીરો પોસ્ટ કરી છે. જેમાં કેટરીના દરિયા કિનારે બીચ પર મસ્તી કરતી નજર આવી રહી છે.
તસવીરોમાં કેટરીના ખૂબજ ખુશ નજર આવી રહી છે. કેટરીનાએ તસવીરો પોસ્ટ કરીને લખ્યું કે “આ છેલ્લી વખત છે... હવે હું કામ પર પરત કરી છું. ”View this post on Instagram
આ તસવીરોને લઈને તેના ફેન્સ ખૂબ પ્રશંસા કરી રહ્યાં છે. તસવીરને અત્યાર સુધી 3 લાખથી પણ વધુ લાઈક્સ મળી ચુકી છે.View this post on InstagramWork on you, for you. @reebokindia @reebokclassicindia #TarunVishwa
કેટરીનાના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લી વખત ફિલ્મ ભારતમાં નજર આવી હતી. જલ્દી જ તે રોહિત શેટ્ટીની ફિલ્મ સૂર્યવંશીમાં નજર આવશે.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement