શોધખોળ કરો
PICS: કેટરિનાએ દરગાહ પર ચડાવી ચાદર, જોવા મળી આવા અંદાજમાં
1/5

કેટરિના કૈફ અને સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ 'બાર બાર દેખો' રીલિઝ થઈ ગઈ છે. જો કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ પરફોર્મંસ નથી આપી રહી.
2/5

આ પહેલા પણ 'ફિતૂર'ની રીલિઝ સમયે કેટરિના ફેબ્રુઆરીમાં આ દરગાહની મુલાકાતે આવી હતી.
Published at : 14 Sep 2016 12:18 PM (IST)
View More























