શોધખોળ કરો
મેડમ તુસાદ મ્યૂઝિયમમાં 'બાહુબલી' બાદ હવે 'કટપ્પા'ની એન્ટ્રી
1/4

2/4

મેડમ ચુસાદની મ્યૂઝિયમની વાત કરવામાં આવે તો ત્યાં પહેલેથી જ ભારતની ઘણી હસ્તિઓના મીણના પૂતળા રાખવામાં આવ્યા છે. જેમાં ભારતના પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીનું સ્ટેચ્યૂ બેંકોકના મ્યૂઝિયમ તો બોલીવુડના સ્ટારના સ્ટેચ્યૂ લંડન સ્થિત મ્યૂઝિયમમાં લગાવવામાં આવ્યા છે. મહાનાયક અમિતાભ બચ્ચન, સલમાન ખાન, શાહરૂખ ખાન જેવા સ્ટાર્સના મીણના પૂતળા લંડના મ્યૂઝિયમની શોભા વધારી રહ્યા છે.
Published at : 13 Mar 2018 08:24 AM (IST)
View More






















