શોધખોળ કરો
Advertisement
KBC:50 લાખના સવાલ પર કન્ટેસ્ટન્ટે છોડી ગેઇમ, શું આપ જાણો છો આ પ્રશ્નનો ઉત્તર
નિલેશ ગિલકર 25 લાખ રૂપિયા જીતી ગયા. તેમણે 50 લાખના સવાલ પર ક્વિટ કર્યું હતું. તેમને આ સવાલનો જવાબ ન હતી ખબર. શું આપ આ સવાલનો જવાબ જાણો છો.
Kbc 12:કોન બનેગા કરોડપતિમાં ગુરૂવારે રોલ ઓવર કન્ટેસ્ટન્ટ નિલેશ ગિરકર હોટ સીટ પર બેઠા હતા. તેમણે સુઝબુઝ સાથે ગેઇમ રમી. તે 25 લાખ રૂપિયા જીતી ગયા. 50 લાખના સવાલ માટે તેમની પાસે કોઇ લાઇફ લાઇન ન હતી બચી. તેમણે આ 50 લાખનો સવાલ છોડવો પડ્યો હતો. શું આપ જાણો છો શું છે આ સવાલનો જવાબ..
શું હતો 50 લાખનો સવાલ?
1962ના એશિયાઇ રમતમાં ફૂટબોલના ફાઇનલ મેચમાં ભારત માટે ક્યાં બે ખેલાડીએ ગોલ કર્યો હતો. જેના કારણે ભારતને સુર્વણ પદક મળ્યો.
ઓપ્શન
A. પી.કે. બેનર્જી જનરલ સિંહ
B. નેવિલ ડિસૂજા, તુલસીદાસ બલરામ
C. ચુન્ની ગોસ્વામી, યૂસૂફ ખાન
D.સૈઇદ નઇમુદ્દીન,અરૂણ ઘોષ
સાચો જવાબ: પી.કે બેનર્જી
25 લાખ માટે સવાલ પૂછાયો હતો. ક્યા નાણામંત્રીએ ભારતીય બજેટ માટે સૌથી ઓછા શબ્દમાં સ્પીચ આપી હતી.
A.એચ.એન. બહુગુણ
B.એચ.એમ પટેલ
C.સીતારમણ
D. રાજીવગાંધી
સાચો જવાબ છે, એચ.એમ. પટેલ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ગુજરાત
દુનિયા
ગુજરાત
Advertisement