શોધખોળ કરો

18 કલાકમાં 55 લાખ લોકોએ જોયું અક્ષય કુમારની ફિલ્મ ‘કેસરી’નું ગીત ‘તેરી મિટ્ટી’, જુઓ Video

નવી દિલ્હીઃ અક્ષય કુમારની આગામી ફિલ્મ કેસરીનું ત્રીજું ગીત તેરી મિટ્ટી રિલીઝ થઈ ગયું છે. ગીત ગાયક બી પ્રાકે ગાયું છે અને ગીતમાં મ્યૂઝિક અરકોએ આપ્યં છે. ગીતના બોલ છે, તેરી મિટ્ટીમેં મિટ જાવાં. આ ગીત દેશને પ્રેમ કરનારા અને તેના પર પ્રાણને બલિદાન આપનારા જવાનો માટે એક શ્રદ્ધાંજલિના રૂપમાં છે. ખાસ વાત તો એ છે કે ગીતને રિલીઝ થયે 18 કલાક થઇ ગયા છે અને અઢાર કલાકની અંદર 55 લાખથી વધુ લોકો કેસરીનું આ ગીત જોઈ ચૂક્યા છે. આ ગીત મનોજ મુતાશિર દ્વારા લખાયેલું છે. જુઓ ગીત.... અક્ષયકુમારની ફિલ્મ 21 મી માર્ચના રોજ થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં અક્ષય કુમારની વિરુદ્ધ પરિણીતી ચોપડા જોવા મળશે. આ ફિલ્મની કહાની સરાગઢી યુદ્ધ પર આધારિત છે, જેમાં શીખ રેજિમેન્ટના 21 સૈનિકોએ 10 000 અફઘાનોને કાપી નાખ્યા હતા. અક્ષય કુમાર આ ફિલ્મમાં ઇશર સિંહના પાત્રમાં જોવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો

26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા

હવામાન વિભાગની આગામી 3 કલાક માટે અતિભારે વરસાદની આગાહી: 6 જિલ્લામાં રેડ એલર્ટ તો 21 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

વિડિઓઝ

Dharmendra Pradhan Resign: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અભિજીત દીપકેનું નિવેદન
Dharmendra Pradhan Resign: Gen-Z આગળ ઝુકી સરકાર, શિક્ષણ મંત્રીના પદથી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
હવામાન વિભાગની આગામી 3 કલાક માટે અતિભારે વરસાદની આગાહી: 6 જિલ્લામાં રેડ એલર્ટ તો 21 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગની આગામી 3 કલાક માટે અતિભારે વરસાદની આગાહી: 6 જિલ્લામાં રેડ એલર્ટ તો 21 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર

‘હવે દેશમાં દરેક ભૂલનો...’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર AAP નેતા સંજય સિંહનું મોટું નિવેદન

GPSC નો મોટો નિર્ણય: રાજ્યમાં ભારે વરસાદને કારણે 34 ભરતી પરીક્ષાઓ રદ, જાણો નવી તારીખ

CAA થી ખેડૂત આંદોલન સુધી જે ન થયું તે થયું, મોદી સરકારના 12 વર્ષમાં પહેલું રાજીનામું!

Embed widget