શોધખોળ કરો
‘લસ્ટ સ્ટૉરીઝ’ની આ હૉટ એક્ટ્રેસ સમુદ્ર કિનારે મનાવી રહી છે વેકેશન, ઝૂલામાં આરામ ફરમાવતી તસવીર થઇ વાયરલ
1/7

2/7

3/7

મુંબઇમાં જન્મેલી અને ઉછરેલી કિયારાએ વર્ષ 2014માં આવેલી ફિલ્મ ‘ફગલી’થી બૉલીવુડમાં પોતાનું ડેબ્યૂ કર્યુ હતું.
4/7

26 વર્ષની ઉંમરે જ કિયારાએ બૉલીવુડમાં સારુ એવુ નામ કમાઇ લીધુ છે. હાલમાં તે શાહિદ કપૂર સ્ટારર ફિલ્મ ‘કબીર સિંહ’માં વ્યસ્ત છે.
5/7

ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ તે અવારનવાર બ્લેક બિકીનીમાં હૉટ સીન વાળી તસવીરો પોતાના ફેન્સ સાથે શેર કરતી હતી. હાલમાં કિયારાની આવી તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે.
6/7

આ વખતે જે તસવીર સામે આવી છે જેમાં તે સ્વિમસૂટમાં સમુદ્ર કિનારે ઝૂલામાં આરામ ફરમાવી રહી છે. આ પૉઝ એકદમ હૉટ છે.
7/7

મુંબઇઃ ન્યૂ ઇયરને લઇને વેકેશન પર ગયેલી બૉલીવુડ એક્ટ્રેસ કિયારા અડવાણીએ વધુ એક હૉટ તસવીર પોતાના ઇસ્ટા પર શેર કરી છે. ઉપરાંત તેને પોતાની ઇન્સ્ટા સ્ટૉરી પર પણ પોતાની એક ઝલક ફેન્સની સાથે શેર કરી છે. આ તસવીરોમાં કિયારા એકદમ હૉટ લાગી રહી છે.
Published at : 02 Jan 2019 04:08 PM (IST)
Tags :
Kiara AdvaniView More
Advertisement





















