શોધખોળ કરો
Advertisement
‘તું ચૂંદડી સરખી રાખ’ અપ્સરા જેવી દેખાવા ગયેલી આ એક્ટ્રેસનો લોકોએ લીધો ઉધડો
હાલમાં જ કિયારા અડવાણીએ ઇન્ડિયન કૂટ્યોર વિક 2019નાં ઓપનિંગ શોમાં રેમ્પ વોક કર્યુ હતું.
નવી દિલ્હીઃ બોલિવૂડની બ્લોકબસ્ટર ફિલ્મ કબીર સિંહની રિલીઝ થયાને એક મહિનો થઈ ગયો છે. ફિલ્મ આવતા જ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે અને સાથે જ શાહિદ કપૂરની કારકિર્દીની સૌથી મોટી હિટ ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મની લીડ એક્ટ્રેસ કિયારા અડવાણીના સરળ કેરેક્ટરને પણ ખૂબ પસંદ કરવામાં આવ્યું ચે. ફિલ્મમાં ભલે કિયારા સાદા લુકમાં જોવા મળી હોય પરંતુ તે રિયલ લાઈફમાં સ્ટાઈલિશ છે.
હાલમાં જ કિયારા અડવાણીએ ઇન્ડિયન કૂટ્યોર વિક 2019નાં ઓપનિંગ શોમાં રેમ્પ વોક કર્યુ હતું. આ સમયે તેણે ફેમસ ફેશન ડિઝાઇનર અમિત અગ્રવાલ દ્વારા ડિઝાઇન કરેલો રેડ લહેંગો પહેર્યો હતો. આ લહેંગો અમિતનાં ‘Lumen’ કલેક્શનનો હતો. રેડ કલરની સાથે તેણે ગ્રીન લેયર્ડ બિડ્સ નેકલેસ પહેર્યુ હતું.
જોકે કિયારાની આ તસવીરો ફેન્સને પસંદ ન પડી અને સોશિયલ મીડિયા પર તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું. ટ્રોલર્સે કબીર સિંહની પ્રિતી સાથે સરખાવીને તેનાં ફોટો પર કમેન્ટ કરવા લાગ્યા કે, ‘પ્રીતિ ચુન્ની ઠીક કરો’ જે અંદાજમાં ફિલ્મ કબીર સિંહમાં તેને શાહિદ કપૂર કહેતો જોવા મળતો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
શિક્ષણ
બિઝનેસ
ક્રિકેટ
દેશ
Advertisement