શોધખોળ કરો

Sidharth Kiara Wedding: કિયારાએ ડ્રાન્સ કરતા લીધી હતી એન્ટ્રી,એક્ટ્રેસે શેર કર્યો વીડિયો

Sidharth Kiara Wedding: કિયારા અડવાણીએ લગ્નનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે સિદ્ધાર્થ મલ્હોત્રાને માળા પહેરાવતી જોવા મળી રહી છે.

Sidharth Kiara Wedding: કિયારા અડવાણીએ લગ્નનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે સિદ્ધાર્થ મલ્હોત્રાને માળા પહેરાવતી જોવા મળી રહી છે.

કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ 7 ફેબ્રુઆરીએ જેસલમેરમાં લગ્ન કર્યા હતા. બંનેના લગ્નની તસવીરો અને વીડિયો ઈન્ટરનેટ પર જોરદાર વાયરલ થઈ રહ્યા છે. આ દરમિયાન કિયારા અડવાણીએ તેના લગ્નનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે જોવા મળી રહી છે. કિયારા અડવાણી દુલ્હનના પરિધાનમાં ખૂબ જ સુંદર દેખાઇ રહી છે.

કિયારા અડવાણીએ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોતાના ડ્રીમી વેડિંગનો એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં જોઈ શકાય છે કે કિયારા ખૂબ જ સુંદર લાગી રહી છે. તે દુલ્હનના કપડાં પહેરીને સ્ટેજ પર પ્રવેશે છે. કિયારા ડાન્સ કરતા  સિદ્ધાર્થ સુધી પહોંચે છે. સિદ્ધાર્થને જયમાલા પહેરાવે છે.  તેના સુંદર હાવભાવ જોવા લાયક છે.

જયમાલા બાદ એકબીજાને કિસ કરી

View this post on Instagram
 
A post shared by KIARA (@kiaraaliaadvani)

આ પછી કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ એકબીજાને જયમાલા પહેરાવી અને પછી બધાની સામે એકબીજાને ચુંબન કર્યું. ત્યારે જ દંપતી પર ફૂલોની વર્ષા શરૂ થાય છે. આ દરમિયાન લગ્નમાં આવેલા મહેમાનો કપલને ચીયર કરે છે. આ વીડિયો પોસ્ટ કરતી વખતે કિયારા અડવાણીએ લગ્નની તારીખ 07.02.23 લખી છે. સિદ્ધાર્થ અને કિયારાનો આ વીડિયો ખૂબ જ પસંદ અને શેર કરવામાં આવી રહ્યો છે. ફેન્સ કપલને  શુભેચ્છા પાઠવી રહ્યા છે.

અગાઉ, કિયારા અડવાણીએ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે સાત ફેરા લીધા પછી તેના લગ્નની તસવીરો પોસ્ટ કરી હતી. તસવીરોમાં બંને સ્ટાર્સ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા હતા. કિયારા અડવાણીએ કેપ્શનમાં લખ્યું, 'હવે અમારું કાયમી બુકિંગ થઈ ગયું છે. અમે તમારાથી  આગળની યાત્રા માટે પ્રેમ અને આશીર્વાદની ઇચ્છા કરીએ છીએ. કિયારા અને સિદ્ધાર્થના લગ્ન જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં પરિવાર અને નજીકના લોકો વચ્ચે થયા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Embed widget