શોધખોળ કરો
રામ રહીમના કારણે કપિલ શર્માનો આ સાથી કોમેડિયન પહોંચી ગયેલો જેલમાં, જાણો વિગત
1/5

નવી દિલ્હીઃ ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમને પંચકુલા કોર્ટે બળાત્કારના દોષીત ગણાવ્યા છે. 28 ઓગસ્ટ એટલે કે આજે રામ રહીમને સજા સંભળાવવામાં આવશે. દોષીત જાહેર કર્યા બાદ પંચકુલામાં રામ રહીમના સમર્થકોએ હિંસા શરૂ કરી દીધી હતી. બાદમાં ત્યાં કર્ફ્યૂ લગાવાવું પડ્યું હતું.
2/5

રામ રહીમને લઈને તેના ભક્તોમાં જે ગાંડપણ છે તેનો પુરાવો અનેક વખત જોવા મળ્યો છે. એક વખત તો કોમેડિયન કીકૂ શારદાને જેલ પણ જવું પડ્યું હતું. રામ રહીમ સતત પોતાના લુક્સ, ફિલ્મોને કારણે ચર્ચામાં રહે છે. જાન્યુઆરી 2016માં કીકૂ શારદાએ કલર્સના કોમેડી શો કોમેડી નાઈટ્સ વિધ કપિલમાં રામ રહીની નકલ કરી હતી અને તેની ફિલ્મના સીન કોપી કર્યા હતા.
Published at : 28 Aug 2017 12:21 PM (IST)
View More






















