શોધખોળ કરો
આ એક્ટ્રેસે ડ્રગ્સનાં નશામાં કર્યા લગ્ન અને બની ગઈ સેક્સ ટેપ
1/4

બીજી વખત જ્યારે કિમે ડ્રગ્સ લીધુ અને જ્યારે તેને હોશ આવ્યો તો તેને માલુમ થયુ કે તેની સેક્સ ટેપ બની ચુકી છે. અમેરિકન રેપર રે જેની સાથે તેની સેક્સ ટેપ પોર્ન સાઇટ પર વાઇરલ થઇ ગઇ છે. હવે કિમ કાર્દીશિયને જણાવ્યું કે, આ ઘટના બાદ ડ્રગ્સથી દૂર રહી હતી. અને તેને ખુશી છે કે તેને તેની લત ન લાગી. હવે કિમનું કહેવું છે કે, બાકી લોકોમાં તે ડ્રગ્સનો દુષ્પ્રભાવથી અવગત કરવા ઇચ્છે છે.
2/4

શોમાં કિમ જણાવે છે કે તે એક્સટેસી નામનું ડ્રગ લઇ ચુકી છે. પહેલી વખત જ્યારે તેને ડ્રગ્સ લીધુ તો તેણે જોયુ કે તે હોશમાં આવી ત્યારે તેનાં લગ્ન થઇ ગયા હતાં. જોકે તેણે નામ ન લીધુ કે તેણે કોની સાથે આ ડ્રગ્સ લીધુ હતું. પણ સૌ કોઇ જાણે છે કે તેને વર્ષ 2011માં બાસ્કેટબોલ ખિલાડી ક્રિસ હમ્ફ્રિસ સાથે લગ્ન કર્યા હતા.
Published at : 28 Nov 2018 07:11 AM (IST)
Tags :
Kim-kardashianView More




















