શોધખોળ કરો
Advertisement
ત્રણ બાળકોની માતા, આ હૉટ એક્ટ્રેસે કરાવ્યુ સ્ટનિંગ ફોટોશૂટ, બનાવા માંગે છે વકીલ, જુઓ તસવીરો
કિમ લૉ સ્કૂલમાં નથી, પણ તે સાન ફ્રાન્સિસ્કોમાં એક લૉ ફર્મ સાથે જોડાયેલી છે. તેની આ ટ્રેનિંગ ચાર વર્ષની છે. નોંધનીય છે કે, આ કોઇના માટે લૉ સ્કૂલમાં એડમિશન લીધા વિના વકીલ બનાવાની લિગલ પદ્ધતિ છે
ન્યૂયોર્કઃ અમેરિકન મૉડલ કિમ કર્દાશિયાંએ Vogue મેગેઝિન માટે મે એડિશન માટે ફોટોશૂટ કરાવ્યુ છે. તે વૉગની કવરગર્લ બની છે. ફોટોશૂટમાં કિમ એકદમ ગ્લેમરસ લૂકમાં દેખાઇ, કિમે પોતાના ઇન્સ્ટાગ્રામ પર આના કેટલાક ફોટો શેર કર્યા છે. તેના ફોટોશૂટની તસવીરો સોશ્યલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહી છે.
વોગના ફોટોશૂટમાં તેનો સ્ટનિંગ લૂક જોવા મળ્યો. દરેક ફોટોમાં કિમ અલગ અલગ ડ્રેસમાં જોવા મળી. ફોટોશૂટ માટે તેને શાનદાર પૉઝ આપ્યા, ઉલ્લેખનીય છે કે કિમ કર્દાશિયાં ત્રણ બાળકોની માતા છે.
આ ઉપરાંત કિમ કર્દાશિયાંએ વોગને આપેલા ઇન્ટરવ્યૂમાં કેટલીય વાતોનો ખુલાસો કર્યો, કિમે જણાવ્યુ કે તે વકીલ બનાવ માંગે છે અને આ માટે તે અભ્યાસ કરી રહી છે. કિમે ગયા વર્ષથી સિક્રેટ રીતે અભ્યાસ શરૂ કરી દીધો છે.
કિમ લૉ સ્કૂલમાં નથી, પણ તે સાન ફ્રાન્સિસ્કોમાં એક લૉ ફર્મ સાથે જોડાયેલી છે. તેની આ ટ્રેનિંગ ચાર વર્ષની છે. નોંધનીય છે કે, આ કોઇના માટે લૉ સ્કૂલમાં એડમિશન લીધા વિના વકીલ બનાવાની લિગલ પદ્ધતિ છે.
જ્યારે કિમને પુછવામાં આવ્યું કે તે આમ કેમ કરવા માંગે છે, તો આના જવાબમાં તેને કહ્યું કે, આવું એટલા માટે કમકે હું એલિસ મૈરી જોનસનને છોડવી શકુ.
નોંધનીય છે કે, એલિસ મૈરી જોનસન માદક પદાર્થની તસકરીમાં અરેસ્ટ થઇ હતી. કિમે ડોનાલ્ડ ટ્રમ્પને એલિસ મૈરી જોનસનને છોડી મુકવા પણ વાત કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion