કિમ કર્દાશિયને થોડાક દિવસો પહેલા એકદમ હૉટ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.
3/10
નોંધનીય છે કે, કિમ કર્દાશિયને રિયાલિટી ટીવી સ્ટાર અને સોશ્યલ મીડિયા સનસની તરીકે ઓળખવામાં આવે છે.
4/10
તે પછી લાંબા સમય સુધી લાઇમલાઇટથી દુર રહી અને સોશ્યલ મીડિયા પર પણ પહેલા કરતાં વધુ આક્રમક થઇ ગઇ.
5/10
આ ઘટના ફ્રાન્સની રાજધાની પેરિસમાં ઘટી હતી અને આ ઘટનાએ કિમને હચમચાવીને મુકી દીધી હતી.
6/10
વર્ષ 2016ના ઓક્ટોબર મહિનામાં તેની સાથે લૂટની એક ઘટના બની હતી.
7/10
ઉલ્લેખનીય છે કે, કિમનો જન્મ અમેરિકાના લોસ એન્જેલિસમાં થયો હતો.
8/10
તે પોતાના પતિ, બાળકો અને સોશ્યલ લાઇફ સાથે જોડાયેલી તમામ પ્રકારના ફોટોઝ પૉસ્ટ કરતી રહે છે.
9/10
આ તસવીરોમાં કિમ કર્દાશિયન સનબાથ લેતી દેખાઇ રહી છે, તે એકદમ ખુશ લાગી રહી છે.
10/10
નવી દિલ્હીઃ સોશ્યલ મીડિયા પર એક્ટ્રેસીસ પોતાની હૉટ તસવીરો શેર કરીને ચર્ચામાં રહે છે. આ કડીમાં હવે હૉલીવુડની સેક્સી એક્ટ્રેસ કિમ કર્દાશિયન પણ જોડાઇ ગઇ છે. કિમ કર્દાશિયને ફરીથી પોતાના ફોટોશૂટના હૉટ ફોટોઝ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. કિમે આ ફોટોને શેર કરતાં લખ્યુ 'મોર્નિંગ'.