શોધખોળ કરો

બોયફ્રેન્ડ સાથે બ્રેક અપ બાદ કિમ શર્માએ શેર કરી બોલ્ડ બિકિની તસવીરો

બોલીવૂડ અભિનેત્રી કિમ શર્મા અને હર્ષવર્ધન રાણેના બ્રેકઅપના રિપોર્ટ્સ હાલ બોલીવૂડમાં ચર્ચામાં છે. એવામાં કિમ શર્માએ સોશિયલ મીડિયા પર ખૂબજ હોટ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં કિમ દરિયા કિનારે બિકિનીમાં જોવા મળી રહી છે.

મુંબઈ: બોલીવૂડ અભિનેત્રી કિમ શર્મા અને હર્ષવર્ધન રાણેના બ્રેકઅપના રિપોર્ટ્સ હાલ બોલીવૂડમાં ચર્ચામાં છે. એવામાં કિમ શર્માએ સોશિયલ મીડિયા પર ખૂબજ હોટ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં કિમ દરિયા કિનારે બિકિનીમાં જોવા મળી રહી છે. મસ્તી કરતી કિમની આ તસવીર ફેન્સને ખૂબ પસંદ આવી રહી છે.
View this post on Instagram
 
Come away with me 🌊 #friyay

A post shared by Kim Sharma (@kimsharmaofficial) on

આ તસવીરને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતા કિમ શર્માએ કેપ્શનમાં લખ્યું, મારી સાથે ચાલો, તસવીરમાં તમે જોઈ શકો છો કિમ હાથ પકડવા માટે પોઝ આપી રહી છે. સોશિયલ મીડિયા પર તેની તસવીરોને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.
View this post on Instagram
 
Je t’aime ❤️

A post shared by Kim Sharma (@kimsharmaofficial) on

ઉલ્લેખનીય છે કે હાલમાં જ રિપોર્ટ્સ આવ્યા હતા કે કિમ અને હર્ષવર્ધનની રિલેશનશીપ લાંબો સમય સુધી ન ચાલી અને બંનેએ બ્રેકઅપ કરી લીધું છે. બાદમાં બંને પોતાની જિંદગીમાં વ્યસ્ત છે.
View this post on Instagram
 
🌊 = #happiness 📸 @anushkasadler

A post shared by Kim Sharma (@kimsharmaofficial) on

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી

13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે

શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ

મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel Prediction: ઠંડીમાં ઠુંઠવાવા તૈયાર રહેજો! હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહીHun To Bolish : હું તો બોલીશ : આગાહી રાજકીય વાવાઝોડાનીHun To Bolish : હું તો બોલીશ : ગુજરાતમાં લ્હાણી ક્યારે?Amreli Fake Letter Scandal: અમરેલી લેટરકાંડ મુદ્દે SMCના DIG નિર્લિપ્ત રાયે પાયલ ગોટીનું લીધું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે
13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે  આપ્યો ચુકાદો

ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ

ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?

Jioના કરોડો યુઝર્સને ફરી ઝટકો, કંપની અચાનક આ પ્લાનની કિંમતમાં ₹100નો વધારો કર્યો

Embed widget